Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 25
Worksheet time: 19mins
હવા હંમેશા કયા વિસ્તારથી કયા વિસ્તારમાં ગતિ કરે છે ?
વધુ દબાણથી વધુ દબાણ તરફ
ઓછા દબાણથી વધુ દબાણ તરફ
વધુ દબાણથી ઓછા દબાણ તરફ
ઓછા દબાણથી ઓછા દબાણ તરફ
પૃથ્વી સપાટી નજીક કેવી હવા ઉપર ચડે છે અને કેવી હવા નીચે આવે છે ?
ગરમ, ઠંડી
ઠંડી, ગરમ
ગરમ, ગરમ
ઠંડી, ઠંડી
ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે ?
6 કલાક
12 કલાક
24 કલાક
48 કલાક
ઠંડી હવા ગરમ હવા કરતા કેવી હોય છે ?
હલકી
ભારે ધીમી
ભારે
ભેજવાળી
ચક્રવાતને અમેરિકામાં શુ કહે છે ?
હરિકેન
ટાયફૂન
ટોર્નેડો
વાયુ
પૃથ્વીનો વિષુવવૃત્ત -
0 અક્ષાશવૃત્ત
60 અક્ષાશવૃત્ત
0 રેખાંશ
360 અક્ષાશવૃત્ત
ઉનાળામાં કોની આસપાસની જમીન ઝડપથી ગરમ થાય છે ?
ઉત્તર ધ્રુવવૃત્ત
કર્કવૃત્ત
મકરવૃત્ત
વિષુવવૃત્ત
ચક્રવાતની આંખની ત્રિજ્યા...
5 થી 15 km
10 થી 30 km
10 થી 15 km
15 થી 30 km
હવામાનની આગાહી કોણ કરે ?
જ્યોતિષ
હવામાન વિભાગ
વૈજ્ઞાનિકો
માહીતી પ્રસારણ વિભાગ
સૂર્ય એ ખૂબ ઊંચું તાપમાન ધરાવતો શેનો ગોળો છે ?
ઘન
પ્રવાહી
વાયુ
તમામ
ધ્રુવ પ્રદેશમાં શિયાળામાં તાપમાન .....
-37 સે.
37 સે
0 સે
- 80 સે.
ઉષ્ણ કટિબંધના વર્ષાવન પ્રદેશોનું બીજું નામ....
કર્કવૃત્તિય પ્રદેશો
ધ્રુવ પ્રદેશો
વિષુવવ્રુત્તિય પ્રદેશો
મકરવૃત્તિય પ્રદેશો
રણપ્રદેશની આબોહવા..
ભેજવાળી
ગરમ
સૂકી
ગરમ અને સૂકી
ઉત્તર-પૂર્વ ભારતની આબોહવા...
ગરમ
ભેજવાળી
સૂકી
ગરમ અને સૂકી
અસમ અને મેઘાલયની આબોહવા ...
ગરમ
ઠંડી
ભેજવાળી
ગરમ અને સૂકી
ધ્રુવ પ્રદેશોમાં કેટલા મહિના સુધી સૂરજ ઉગતો કે આથમતો નથી...
1
3
6
9
કયા પ્રાણીની સૂંઘવાની શક્તિ પ્રબળ હોય છે ?
ધ્રુવીય રીંછ
પેગ્વિન
કસ્તૂરી બળદ
રેન્ડિયર
વિષુવવૃત્તિય વર્ષાવનો....
દક્ષિણ એશિયા
મધ્ય અમેરિકા
મધ્ય આફ્રિકા
આપેલ તમામ
હવામાનનો ઘટક નથી....
પવનનો વેગ
ભેજનું પ્રમાણ
આબોહવા
તાપમાન
ધ્રુવીય પ્રદેશોમાં આવેલ દેશ નથી...
નોર્વે
કેનેડા
સ્વીડન
ચીન
એક ફોટાની સામે જોઈ મહેશ બોલ્યો આની મા મારા પિતાની દીકરાની પત્ની છે . મારે તો નથી કોઈ બહેન કે ભાઈ તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો....
તેના પુત્રના
તેના કાકાના
તેના પિતરાઈના
તેના ભત્રીજાના
દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈ રીના કહે કે 'ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે' દિવાલ પરના ફોટાવળો છોકરો રીનાના પિતાનો શુ થાય ?
પિતા
જમાઈ
ભાઈ
પુત્ર
એક સ્ત્રીની ઓળખ આપતા વિપુલે કહ્યું કે તેની માતા એ મારા સાસુની એકની એક પુત્રી છે.તો વિપુલનો તે સ્ત્રી સાથે શુ સંબંધ છે ?
પિતા
કાકા
દાદા
મામા
રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે.અશોક તાન્યાનો પિતા છે અને રવિના નાનાજી છે.દિવ્યા અશોકની પત્ની છે.તો રવિ સાથે કયા સંબંધથી જોડાયેલ છે ?
પુત્ર
કાકા
પિતરાઈ ભાઈ
પૌત્ર
એક માણસે બીજા માણસને કહ્યું -તમારા ભાઈનો પુત્ર એ મારા પુત્રનો સગો ભાઈ થાય. તો તે બંને માણસ વચ્ચે શુ સંબંધ થાય ?
પિતા-પુત્ર
સસરો-જમાઈ
સાળો-બનેવી
ભાઈ-ભાઈ
