wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધો. 7 સામાજિક વિજ્ઞાન

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સાતમી સદી માં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો ?

a)

સામ્યવાદી

b)

રાજાશાહી

c)

લોકશાહી

d)

સામંતશાહી

2.

ગુજરાતમાં મલાવ તળાવ ક્યા આવેલું છે ?

a)

ધોળકામાં

b)

પાટણમાં

c)

વિરમગામમાં

d)

અમદાવાદમાં

3.

રાજપુતયુગની શાશનવ્યવસ્થા માં ન્યાયતંત્ર નો સર્વોચ્ચ વડો કોણ હતો ?

a)

સચિવ

b)

રાજા

c)

અમાત્ય

d)

સરપંચ

4.

સિદ્ધરાજ જયસિંહ ક્યા વંશ નો રજા હતો ?

a)

વાઘેલા

b)

સોલંકી

c)

પરમાર

d)

ચાવડા

5.

ચાલુક્ય વંશ નો પ્રથમ રાજા કોણ હતો?

a)

રાજા જયસિંહ

b)

કીર્તીવર્મા

c)

પુલકેશી બીજો

d)

પુલકેશી પ્રથમ

6.

અવંતી કે ઉજ્જૈનનાં પરમાર વંશના મહાન શાશાકોમાં ક્યા શાશાકનો સમાવેશ થતો નથી ?

a)

સીયક

b)

મુંજ

c)

ભોજ

d)

અર્જુનદેવ

7.

કોના શાશન કાળને ગુજરાતના રાજપૂત શાશનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?

a)

ચાવડા

b)

પરમાર

c)

સોલંકી

d)

વાઘેલા

8.

રાણી ઉદયમતીએ બંધાવેલ રાણીનીવાવ કેટલા માળની છે ?

a)

સાત

b)

પાંચ

c)

બે

d)

નવ

9.

ઉત્તર ભારતના ક્યા રાજા નાં અવસાન બાદ નાનાં નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં ?

a)

પુલકેશી બીજો

b)

હર્ષવર્ધન

c)

મીહીરભોજ

d)

અશોક

10.

આશરે કેટલા વર્ષો સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો ?

a)

700

b)

900

c)

1000

d)

500

11.

ગુજરાતમાં વાઘેલા વંશના છેલ્લા શાશક કોણ હતા ?

a)

વીર ધવલ

b)

કરણદેવ

c)

સારંગદેવ

d)

અર્ણોરાજ

12.

કોની સભાએ કાશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી ?

a)

બ્રાહ્મણોની

b)

ક્ષત્રિયોની

c)

વેપારીઓની

d)

કૃષિકારોની

13.

ચેર શાશકોમાં સૌથી શ્રેષ્ઠ શાશક કયો હતો ?

a)

સેતુંગવન

b)

રાજેન્દ્ર પ્રથમ

c)

બપ્પદેવ

d)

અયન

14.

અજયમેરુ નામના નગરની સ્થાપના કોને કરી હતી ?

a)

કૃષ્ણરાજ

b)

વાસુદેવ

c)

ભોજ

d)

અજયરાજ

15.

કયા રાજાએ ગઝનીના આક્રમણ ને અટકાવ્યું હતું ?

a)

મદનચંદ્ર

b)

ચન્દ્રદેવ

c)

કીર્તિ વર્મા

d)

ગોવીન્દચંદ્ર

16.

રાણીની વાવ કયા વંશના શાશન કાળમાં બનાવવામાં આવી હતી ?

a)

સોલંકીવંશ

b)

વાઘેલાવંશ

c)

મૈત્રકવંશ

d)

ચાવડાવંશ

17.

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો ?

a)

મુંજ

b)

સિયક

c)

કૃષ્ણરાજ

d)

રાજા ભોજ

18.

પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો ?

a)

હલ્દીઘાટીના મેદાનમાં

b)

તરાઈના મેદાનમાં

c)

પાણીપતના મેદાનમાં

d)

પ્લાશીના મેદાનમાં

19.

આઠમીસદીમાં બંગાળમાં કયા વંશનું શાશન હતું?

a)

ચંદેલવંશનું

b)

પરમારવંશનું

c)

પાલ વંશનું

d)

પ્રતીહારોનું

20.

અણહીલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી?

a)

સિદ્ધરાજ જયસિંહે

b)

કરણ દેવે

c)

વનરાજ ચાવડાએ

d)

મુળરાજે