NEW
Font size
Worksheetsમુઘલ બાદશાહ બાબર ભાગ 2 -નૌસીલ પટેલ
Total questions: 22
Worksheet time: 11mins
ખાનવાનું યુદ્ધ કયારે થયું હતું
17 માર્ચ 1527
15 માર્ચ 1527
17 માર્ચ 1528
16 માર્ચ 1524
ખાનવાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું
બાબર-ઇબ્રાહિમ લોદી
બાબર-મોહમ્મદ લોદી
બાબર-મહારાણા સાંગા
No
ખાનવાના યુદ્ધ માં કોની હાર થઈ હતી
બાબર
રાણા સાંગા
અકબર
દોલતખાન લોદી
કયા મુઘલ બદશાહ એ" આજીવન શરાબ નહિ પીવાની પ્રતિજ્ઞા લીધી હતી"
જહાંગીર
અકબર 2
બાબર
ઔરંગઝેબ
બાબરે ક્યાં યુદ્ધ પછી 'જેહાદ નો નારો " આપ્યો હતો
ખાનવા નું યુદ્ધ
ચંદેરી નું યુદ્ધ
પંજાબ નું યુદ્ધ
દિલ્લી નું યુદ્ધ
મધ્યકાલીન ઇતિહાસ માં સૌપ્રથમ કયુ યુદ્ધ "જળ અને ભૂમિ બંને ઉપર લડાયું હતું..
ગુજરાત નું યુઘ્ધ
ઘાઘરા નું યુદ્ધ
ખાનવાનું યુદ્ધ
પાણી પતનું બીજું યુદ્ધ
બાબર ને પોતાની આત્મકથા"તુઝુક એ બાબરી "કે બાબરનામાં કઈ ભાષા માં લખી હતું
ફારસી
તુર્કી
ઉર્દૂ
અફઘાની
બાબર ને પોતાની આત્મકથા તુર્કી ભાષા લખી હતી પણ તેનો ફારસી ભાષામાં અનુવાદ કોને કર્યો હતો
ફૈજી
અબુલ ફઝલ
અબ્દુલ રહીમ ખાને ખાના
માનસિંહ
બાબર ને પોતાની આત્મકથા "બાબરનામાં "ભારત ના ક્યાં રાજા ને સૌથી વધુ શક્તિશાળી બતાવ્યો છે
રાણા સાંગા
મેદનીરાય
કૃષ્ણદેવરાય
ઇબ્રાહિમ લોદી
મુબઈયાન પદ શૈલી જન્મદાતા કયા મુઘલ શાસક ને માનવામાં આવે છે
બાબર
અકબર
શાહજહાં
ઉમરશેખ મિર્ઝા
કયા યુદ્ધ પછી બાબરને" ગાજી" નું ઉપનામ ધારણ કર્યું હતું
ખાનવાનું યુદ્ધ
કાબુલ વિજય
ગાંધાર વિજય
સમરકદ
નીચેનામાંથી કોણે 1502 ના "સર એ પુલ ના યુદ્ધ માં બાબર ને હાર આપી હતી
જાની બેગ
શૈબાની ખાં
અબલુલ્લા ખાં
No
જમીન ની માપણી માટે "ગજ એ બાબરી"નામનો પ્રયોગ કોને કર્યો હતો
અકબર
અલાઉદ્દીન ખલજી
બાબર
No
કયા મુઘલ શાસક ને બાગ -બગીચા રસ ,લગાવ ના કારણે "બગીચા નો રાજકુમાર "કહેવામાં આવે છે
અકબર
બાબર
બહાદુર શાહ 2
No
બાબર અને મેદનીરાય વચ્ચે જે યુદ્ધ થયું તે કયા નામથી ઓળખાય છે
ચંદેરી નું યુદ્ધ
ઘાઘરા નું યુદ્ધ
બયાના નુયુદ્ધ
No
બાબર ને ઘાઘરાનૂ યુદ્ધ કોણી સાથે કર્યું હતું
શૈબાની ખા
મહમૂદ લોદી
ગુજરાત ના બહાદુર શાહ
રાણા પ્રતાપ
બાબર વિશે કોણે કહ્યું છે મારા પિતાનું મૃત્યુ "ઝેર થી થયું હતું કોઈ બીમારી થી નહીં"
માહમ
ગુલબદન બેગમ
હમીદા બાનું
અહેસાન બેગમ
બાબર ને આજીવન સાથ આપનાર વ્યક્તિ કોણ હતો
મહેંદી ખ્વાજા
અસકરી
ઉસ્તાફ અલી
No
વર્તમાન માં બાબર નો મકબરો કયા આવેલો છે
આગ્રા
કાબુલ
લાહોર
દિલ્લી
રિસાલ એ ઉસજ "(ખત એ બાબરી)પુસ્તક કયા મુઘલ શાસક ને લખી હતી
અકબર
હિંડાલ
અસકરી
બાબર
બાબર નું અવસાન ક્યારે થયું હતું
1528
1530
1541
1626
આરામબાગ નું નિર્માણ કયા મુઘલ બાદશાહે કરાવ્યું હતું
અકબર
બાબર
ઔરંગઝેબ
No
