wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ-7 પ્રકરણ 1.2.3.9

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

રાજપુત શબ્દ નો અર્થ શું થાય છે?

a)

રાજ્ય

b)

રાજા

c)

રાજપુત્ર

d)

રાજકીય

2.

ગઢવાલ રાજ્ય નો સ્થાપક કોણ હતો?

a)

ચંદ્રદેવ

b)

મદન ચંદ્ર

c)

ગોવિંદચંદ્ર

d)

મદનમોહન

3.

ચૌહાણ વંશ નો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વીતીય સ્થાન ધરાવે છે

a)

સોમેશ્વર ચૌહાણ

b)

અર્ણોરાજ ચૌહાણ

c)

પૃથ્વીરાજ ત્રીજો

d)

વનરાજ ચૌહાણ

4.

ઈ.સ 756 માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ ની સ્થાપના કયા રાજા દ્વારા કરવામાં આવી?

a)

અણહિલ ભરવાડ

b)

વનરાજ ચાવડા

c)

મૂળરાજ ચાવડા

d)

કુમારપાળ

5.

કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોણે લખ્યો હતો?

a)

કુમારપાળ

b)

સિધ્ધરાજ જયસિંહ

c)

હેમચંદ્રાચાર્ય

d)

અજય પાળ

6.

ગુલામ વંશ નો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

a)

કુતુબુદ્દીન ઐબક

b)

ઈલ્તુત્મીશ

c)

નસીરુદ્દીન

d)

રજીયા સુલતાના

7.

'દાગ' અને 'ચહેરા' પદ્ધતિ ની શરૂઆત ખલજી વંશના કયા શાસક દ્વારા કરવામાં શરૂ આવી

a)

જલાલુદ્દીન ખલજી

b)

અમીર ખુશરો

c)

અલ્લાઉદ્દીન ખલજી

d)

ફિરોજશાહ

8.

મુહમ્મદ તુઘલક ના સમય દરમિયાન કયો આફ્રિકન મુસાફર ભારતમાં આવ્યો હતો?

a)

ઈબ્નબતુતા

b)

યુ એન સોંગ

c)

બર્નિયર

d)

મહંમદ ઈબ્ન માજિદ

9.

લોદીવંશનો છેલ્લો બાદશાહ કયો હતો?

a)

અલાઉદ્દીન

b)

મોહમ્મદ તુઘલક

c)

ઇબ્રાહિમ લોદી

d)

તૈમુર લંગ

10.

કુતુબમિનાર ક્યાં આવેલો છે?

a)

ગોવામાં

b)

દિલ્લીમાં

c)

મુંબઈમાં

d)

ગુજરાતમાં

11.

હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા?

a)

અરવિંડું વંશ

b)

તુલુવવંશ

c)

સાલૂવવંશ

d)

સંગમ વંશ

12.

વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક સાબીત થનાર કૃષ્ણદેવરાય કયા વંશના શાસક હતા ?

a)

સાલૂવવંશ

b)

તુલુવવંશ

c)

અરવિંડુવંશ

d)

ભોજવંશ

13.

દિલ્લી સલ્તનત ના પ્રથમ મહિલા શાસક કોણ હતાં?

a)

નૂરજહાં

b)

રઝિયા સુલતાના

c)

મુમતાજ

d)

નસરીમ

14.

ઢાઈ દિન કા ઝોંપડા નામની ઈમારત એ શું છે?

a)

મંદિર

b)

ઝૂંપડી

c)

મિનારો

d)

મસ્જિદ

15.

ઇ.સ. ૧૫૨૬ ભારત માં મોગલ સામ્રાજ્યની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

a)

અકબર

b)

હુમાયુ

c)

બાબર

d)

શાહજહાં

16.

દિન પનાહ નગર કોણે વસાવ્યું હતું?

a)

અકબર

b)

બાબર

c)

હુમાયુ

d)

શેરશાહ

17.

મનસબદારી મહેસુલી વ્યવસ્થા નો આરંભ કોણે કર્યો હતો?

a)

અકબર

b)

શાહજહા

c)

જાગીર

d)

બીરબલ

18.

દિલ્લીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો?

a)

હુમાયુ

b)

જહાંગીર

c)

અકબર

d)

શાહજહા

19.

પૃથ્વી સપાટી નું સૌથી ઉપરનું નું સ્તર કયું છે?

a)

ભૂકવચ (સીયાલ)

b)

એલ્યુમિનિયમ

c)

સીમા

d)

રિયાલ

20.

એક ખડક માંથી બીજા ખડક માં રૂપાંતર થવાની પ્રક્રિયા ને શું કહે છે?

a)

પહાડ

b)

ડુંગર

c)

ખડક ચક્ર

d)

પ્રસ્તર ખડક

21.

જ્યારે પવન અટકે ત્યારે રેતી જમીન પર પથરાઈ ને નાની ટેકરી બને છે તેને શું કહેવામાં આવે છે?

a)

ડુવા

b)

કુવા

c)

લુવા

d)

ઢુંવા (બારખન)

22.

અનાજ પીસવાની ઘંટી માં કયા પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે?

a)

રેતીયો પથ્થર

b)

ચુના પથ્થર

c)

ગ્રેનાઇટ

d)

આરસ પહાણ