WorksheetsNmms પરીક્ષા માટે ખાસ(સામાજિક વિજ્ઞાન) -નૌસીલ પટેલ
Total questions: 19
Worksheet time: 10mins
ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ની શરૂઆત ક્યાં થઈ હતી.
કલકત્તા
મુંબઇ
દિલ્લી
અમદાવાદ
ભારતનું જાહેર પ્રસારણ કરતું કોર્પોરેશન ક્યુ છે?
આકાશવાણી
દુરદર્શન
પ્રસાર ભારતી
ઓલ ઇન્ડિયા રેડિયો
ભારતમાં સૌપ્રથમવાર ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર ક્યારે દિલ્લી ખાતે શરૂ થયું
15 માર્ચ 1959
15 સપ્ટેમ્બર 1959
15 જાણ્યુ 1950
એક પણ નહીં
ભારતમાં બીજું ટેલિવિઝન પ્રસારણ કેન્દ્ર કઈ જગ્યાએ અને ક્યારે શરૂ થયું હતું
દિલ્લી 1972
મુંબઇ 1972
અમદાવાદ 1972
વડોદરા 1972
ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો શાના વડે જાહેરાત કરતા .
ચિત્રો દવારા
નાટકો દવારા
ચલચિત્રો દ્વારા
આપેલ તમામ
એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા ને ..............કહે છે
તપાલપત્ર
મોબાઈલ માધ્યમ
સંચાર માધ્યમ
એક પણ નહીં
પહેલાના સમયમાં સંદેશો
ક્યાં સંકેતો દ્વારા આપવામાં આવતો હતો ?
ઢોલ વગાડીને
ઝંડા લહેરાવીને
મોટા અવાજે બુમો પાડીને
ચિત્રો કે સંકેતો દ્વારા
આપેલ તમામ
પહેલા સમયમાં કયા પક્ષી દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો
મોર
કાગડો
કબૂતર
ચકલી
ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત કયા બ્રિટિશ ગવનરે કરી હતી
મેકોલો
વેલેસલી
ડેલહાઉશી
કેનિંગ
ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત કઈ સાંલમાં થઈ હતી
1859
1855
1854
1856
આપણે પોસ્ટ ઓફીસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પૈસા મોલવા ક્યાં સંચાર માધ્યમ ઉપયોગ કરીએ છીએ
પારસલ
મની ઓર્ડર
ટપાલ પત્ર દ્વારા
રજી.એડી
ભારતમાં ટેલીગ્રામ ની શોધ ક્યારે થઈ હતી
1845
1860
1850
1855
ભારતમાં ટેલિગ્રામ સેવા ની શરૂઆત સૌપ્રથમ .........અને ........વચ્ચે થઈ હતી
મુંબઇ-અમદવાદ
દિલ્લી-કલકત્તા
કલકત્તા-ડાયમંડ હાર્બર
એક પણ નહીં
નીચેનામાંથી શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ ક્યુ છે
ટપાલ
રેડિયો
વર્તમાન પત્ર
ટેલિવિઝન
26-01-2000 ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કઈ શૈક્ષણિક ચેનલ ચાલુ કરવામાં આવી હતી?
ડી.ડી ગિરનાર
ડી.ડી.જ્ઞાનસાગર
ડી ડી જ્ઞાનદર્શન
ડી.ડી સમાચાર
સંચાર વ્યવસ્થા ને ઝડપી અને સરળ બનાવાનું કાર્ય કોણે કર્યું છે
પોસ્ટ ઓફીસ
મોબાઈલ
કોમ્પ્યુટર
આપેલ તમામ
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે ..........અગત્યની ભૂમિકા ભજવે છે?
ટી.વી
ફોન
સંચાર માધ્યમ
ઉપગ્રહો
નીચેનામાંથી કઈ સંચાર માધ્યમ સુવિધા ભારત સરકારે બંધ કરી છે
ફોન
કોમ્પ્યુટર
તાર
ટીવી
આપણા દેશના ક્યાં કયા વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે?
ગુજરાત સમાચાર
સંદેશ
દિવ્ય ભાસ્કર
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
આપેલ તમામ
