Worksheets363 ધો7 સાવિ પ્ર5,13,17,18 ખરાખોટા સત્ર2 NMMS
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાત અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા.
ખરું
ખોટું
ભારતીય સમાજમાં મેળાઓ અનોખી ઓળખ ધરાવે છે.
ખરું
ખોટું
ગુજરાતમાં શામળાજીનો મેળો વડોદરા જિલ્લામાં ભરાય છે.
ખરું
ખોટું
ભારતના મોટાભાગના વિસ્તારમાં જનજાતિની વસ્તી જોવા મળે છે.
ખરું
ખોટું
ઈસવીસન 1568 માં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશરોને આપવામાં આવ્યા હતા.
ખરું
ખોટું
મોટા શહેરમાં વધુ વરસાદથી ક્યારેક જળ ભરાવાની સ્થિતિ પૂરનું સ્વરૂપ ધારણ કરે છે.
ખરું
ખોટું
જ્વાળામુખી એ કુદરતી આપત્તિ છે.
ખરું
ખોટું
તીડની આશરે 11 હજાર જેટલી પ્રજાતિઓ જોવા મળે છે.
ખરું
ખોટું
જાતિગત ભિન્નતાની અસર ગામડામાં વધુ જોવા મળે છે.
ખોટું
ખરું
ભૂકંપના સમયે વર્ગખંડમાં પાટલી નીચે બેસવું જોઈએ નહીં.
ખરું
ખોટું
સંભવિત ભૂકંપ પ્રમાણ મુજબ ભાવનગર જીલ્લો ઝોન 1 માં આવે છે.
ખરું
ખોટું
આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
ખોટું
ખરું
સિનેમા મનોરંજન નું લોકપ્રિય સાધન છે.
ખોટું
ખરું
લોકશાહી રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે.
ખોટું
ખરું
ટેલિગ્રામ ની શોધ ઇ.સ 1850 માં કરવામાં આવી હતી.
ખરું
ખોટું
