Font size
WorksheetsSS STD7A (STD8SEM1) CH1 QZ2 17 JUNE
Total questions: 10
Worksheet time: 5mins
_________ યુરોપથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.
વાસકો-દ-ગામાએ
કોલંબસે
બારથોલોમયું ડાયાસે
વાસ્કો-દ-ગામા સોપ્રથમ ભારતના ________બંદર ઉત્યો.
કોચીન
કાલિકટ
મુંબઈ
મદ્રાસ
ઈ.સ.૧૪૯૮માં કાલીકટમાં __________નામના રાજાનું રાજ્ય હતું.
પોરસ
વિક્રમ
ચન્દ્ર્ગુપ્ત
ઝામોરિન
પોર્ટુગીઝોએ કાલીકટમાં કોઠી ફરતે કિલ્લો બાંધી ________નામના સેનાપતિ તેનો રક્ષક નીમ્યો.
સેન્દ્ર્સન
આલબુકર્ક
સેમસન
બરથોલોમયું
ઈ.સ.૧૬૬૩માં ડચ લોકોએ _______માં કોઠી સ્થાપી.
મુંબઈ
સુરત
આગ્રા
કોલકાતા
ભારતમાં સોપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન _________હતો.
દુપ્લે
હોકિન્સ
વેલેસ્લી
ઝાફર્ડ
ભારતમાં આવેલી ફ્રેંચ ઈસ્ટ ઇન્ડીયન કંપનીનો વડો _________હતો.
દુપ્લે
હોકિન્સ
વેલેસ્લી
સાયમન
ઇ.સ. ....... ની સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
1600
1500
1608
1702
ઇ.સ. 1608 માં અંગ્રેજોનું પહેલું વહાણ ભારતના ........... બંદરે પહોંચ્યું.
મુંબઈ
સુરત
સંજાણ
કાલિકટ
સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી સર ટોમસ રો ને કોણે આપી ?
ઔરંગઝેબે
શાહજહાંએ
બાબરે
હુમાયું
