Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

383 NMMS સાવિ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારત માં ગળી - ઉત્પાદન ની કેટલી પ્રથાઓ હતી?

a)

બે

b)

ત્રણ

2.

વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?

a)

સંથાલ

b)

કોલ

3.

આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા ?

a)

બિરસા મુંડાના

b)

જુગતરામ દવે ના

4.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?

a)

મીર કાસીમને

b)

મીર જાફરને

5.

નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસા (ઓડીશા )ની દીવાની સત્તા આપી ?

a)

મુઘલ બાદશાહ શાહઆલમે

b)

અવધના નવાબે

6.

ક્યાં ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી ?

a)

લોર્ડ કોર્નવોલીસ

b)

લોર્ડ વેલેસ્લી એ

7.

ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી ?

a)

ઇ.સ. 1793 માં

b)

ઇ.સ. 1734 માં

8.

કાયમી જમાબંધી માં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું ?

a)

જમીનદારે

b)

ખેડૂતે

9.

કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસુલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા ?

a)

નવ

b)

આઠ

10.

કઈ મહેસુલ પદ્ધતિને કારણે 'અન્ન ભંડાર 'તરીકે ઓળખાતો બંગાળ કંગાળ બન્યું ?

a)

રૈયત વાળીપદ્ધતિ કારણે

b)

કાયમી જમાબંધીને કારણે

11.

કાયમી જમાંબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધબેસતું નથી ?

a)

આ પદ્ધતિમાં સરકારે જમીનમહેસુલ ઉઘરાવવાની જવાબદારી ગામના મૂખિ ને સોંપી હતી .

b)

આ પદ્ધતિ જમીનદારોની તરફદારી કરી હતી .

12.

રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?

a)

થોમસ મૂનરો

b)

સર ટોમસ રો

13.

થોમસ મુનરો ક્યા પ્રાંતના ગવર્નર હતા ?

a)

મુદ્રાસ (ચેન્નઈ) ના

b)

સુરતના

14.

બ્રિટિશ મહેસુલ દફ્તર (રેકોર્ડ) માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો ?

a)

મહાલ

b)

ગ્રામણિ

15.

બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ હતો ?

a)

યુરોપના દેશમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવવાનો

b)

બંગાળમાં કરમુક્ત વેપાર કરવાનો