wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

Total questions: 20

Worksheet time: 5hrs 0mins

Name
Class
Date
1.

નવું બંધારણ કયારે અમલમાં મુકવામાં આવ્યું હતું ?

a)
જાન્યુઆરી 26, 1950
b)
જાન્યુઆરી 26, 1947
c)
ઓગસ્ટ 15, 1947
d)
ઓગસ્ટ 15, 1950
2.

વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ?

a)
ભારત
b)
અમેરિકા
c)
ચીન
d)
રશિયા
3.

બંધારણમાં 1989 માં કેટલામો સુધારો કરવામાં આવ્યો ?

a)

61 મો

b)

32 મો

c)

50 મો

d)

52 મો

4.

કયો દિવસ 'માનવહક દિન' તરીકે ઉજવવામાં આવે છે ?

a)
જાન્યુઆરી 1
b)
ડિસેમ્બર 10
c)
માર્ચ 8
d)
નવેમ્બર 14
5.

કેટલા વર્ષથી નીચેની ઉમરના બાળકો પાસેથી મજૂરી કરાવવી ગુનો છે ?

a)
14 વર્ષ
b)
18 વર્ષ
c)
16 વર્ષ
d)
12 વર્ષ
6.

ભારતમાં સમાન્ય રીતે દર કેટલા વર્ષે ચુંટણી યોજાય છે ?

a)
દર પાંચ વર્ષે
b)
દર ચાર વર્ષે
c)
દર ત્રણ વર્ષે
d)
દર બે વર્ષે
7.

બંધારણ દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે ?

a)

૯ નવેમ્બર

b)

15 ઓગસ્ટ

c)

૨૬ નવેમ્બર

d)

૨૬ જાન્યુઆરી

8.

જેમાં લોકોના હાથમાં સતા હોય તેવું રાષ્ટ્ર કેવું કેહવાય ?

a)

પ્રજાસતાક

b)

સાંપ્રદાયિક

c)

બિનસાંપ્રદાયિક

d)

સ્વતંત્ર

9.

બંધારણની ખરડા સમિતિની અધય્ક્ષ કોણ હતા ?

a)

સરદાર પટેલ

b)

શ્યામ પ્રસાદ મુખર્જી

c)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

d)

ડો. આંબેડકર

10.

બંધારણમાં સુધારા પછી મતાધિકાર માંટે ની નવી ઉમર કેટલી નકી કરવામાં આવી છે ?

a)

૧૫ વર્ષ

b)

૧૮ વર્ષ

c)

૨૦ વર્ષ

d)

૨૧ વર્ષ

11.

લોકશાહીનું મહત્વ નું પાસું કયું છે ?

a)

સ્વતંત્રતા

b)

સ્વાસ્થ્ય

c)

શિક્ષણ

d)

આર્થિક સધ્ધરતા

12.

બંધારણમાં મૂળભૂત ફરજો નો સમાવેશ કયારે કરવામાં આવ્યો ?

a)

ઇસ . 1976

b)

ઇસ . 1876

c)

ઇસ . 1950

d)

ઇસ . 1947

13.

બંધારણમાં સભામાં કેટલા સભ્યો હતા ?

a)

૩૮૦

b)

૩૫૦

c)

૩૮૯

d)

૪૩૨

14.

બંધારણ ઘડતર ની પ્રક્રિયા માટે કેટલી સમિતિ ની રચના કરવામાં આવી હતી ?

a)

15

b)

23

c)

54

d)

12

15.

નવું બંધારણ ક્યારે તૈયાર થયું હતું ?

a)

૯ ડીસેમ્બર ૧૯૪૬

b)

૯ ડીસેમ્બર ૧૯૪૯

c)

૯ જાન્યુઆરી ૧૯૪૬

d)

૨૬ નવેમ્બર ૧૯૪૯

16.

બંધારણ બન્યાના કેટલા વર્ષ પછી બંધારણમાં સુધારો કરવામાં આવો ?

a)

૪૨

b)

૫૧

c)

૩૯

d)

૫૦

17.

ધર્મ અને સંપ્રદાય ની દ્રષ્ટીએ ભારત કેવો દેશ છે ?

a)

બિનસાંપ્રદાયિક

b)

સાંપ્રદાયિક

c)

હિંદુ

d)

સંસ્કૃતિક

18.

બંધારણ ઘડતર માટે કેટલી બેઠકો મળી હતી ?

a)

૧૫૦

b)

૧૬૬

c)

૧૨૩

d)

૨૪૩

19.

બંધારણ ના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

ડો. આંબેડકર

b)

ગાંધીજી

c)

સરદાર પટેલ

d)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

20.

લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

a)

૩૦ ડીસેમ્બર ૧૯૪૬

b)

૯ ડીસેમ્બર ૧૯૪૬

c)

૯ ડીસેમ્બર 1950

d)

૯ જાન્યુઆરી ૧૯૪૬