wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General knowledge quiz-26

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પ્રતિલિપિ લિપિ પ્રેષણ એટલે?

a)

ફેકસ

b)

ટાઈપરાઈટર

c)

લેખન

d)

ફોટોગ્રાફી

2.

કયો રોગ થવા પાછળ આનુવંશિકતા પણ જવાબદાર ગણાય છે?

a)

રક્તપિત્ત

b)

મધુપ્રમેહ

c)

લકવો

d)

કેન્સર

3.

મનુષ્ય ના હૃદય માં કેટલા ખંડો હોય છે?

a)

b)

c)

d)

4.

પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા ના યાન નું નામ ?

a)

રોહિણી

b)

સુયોજ

c)

ભાસ્કર

d)

આર્યભટ્ટ

5.

અમેરિકાનું પ્રથમ અવકાશ યાન કયું છે?

a)

કોલમ્બિયા

b)

ડીસ્કવરી

c)

એપોલો

d)

વોયેજર

6.

કયું એસિડ "રસાયણો નો રાજા"કહેવાય છે?

a)

સલ્ફ્યુરિક એસિડ

b)

નાઈટ્રિક એસિડ

c)

બોરિક એસિડ

d)

હાઇડ્રોક્લોરિક

7.

કોલંબો રાજધાની કયા દેશની છે ?

a)

શ્રીલંકા

b)

બાંગ્લાદેશ

c)

નેપાળ

d)

ભૂતાન

8.

પોલેંડની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે ?

a)

સંસદ

b)

મજલીસ

c)

સેજમ

d)

સેનેટ

9.

મહેશ ભૂપતિ કઈ રમત સાથે જોડાયેલા છે ?

a)

ફૂટબોલ

b)

ટેનિસ

c)

હોકી

d)

ક્રિકેટ

10.

લેકટોમીટર નો ઉપયોગ શું છે ?

a)

હવાનું દબાણ માપવા

b)

દૂધની ઘનતા માપવા

c)

હવામાં ભેજ માપવા

d)

વીજળી નું દબાણ માપવા

11.

૦.૬૨ માઈલ એટલે કેટલા કિલોમીટર ?

a)

b)

c)

d)

૦.૫૦

12.

"તેલીયા તળાવ" ક્યાં આવેલું છે ?

a)

પાવાગઢ

b)

દ્વારકા

c)

બેટ દ્વારકા

d)

ભાવનગર

13.

નીચેનામાંથી કઈ સંખ્યા ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક નથી ?

a)

b)

c)

d)

૧૦૦

14.

50 અંશના ખૂણા કોટિકોણ નું માપ શું થાય ?

a)

૩૫

b)

૧૩૦

c)

૫૫

d)

૯૦

15.

બેંક : પાસબુક - વીમો : ?

a)

ચેક

b)

અવસાન

c)

પોલિસી

d)

એલ.આઇ.સી