Worksheetsનીરજ ચોપડા (ભાલા ફેંફ )2021 જીવન પરિચયMCQ-NAUSIL PATEL
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીરજ ચોપડાનો જન્મ ક્યાં રાજ્યમાં થયો હતો
a)
હરિયાણા
b)
પંજાબ
c)
બિહાર
d)
આસામ
2.
નીરજ ચોપડાનો જન્મ ક્યારે થયો હતો
a)
24 ડિસેમ્બર 1997
b)
15 માર્ચ 1997
c)
23 જુલાઈ 1997
d)
કોઈ નહીં
3.
નીરજ ચોપડા કઈ રમત સાથે સંબંધિત છે
a)
ક્રિકેટ
b)
બેડમિન્ટન
c)
કુસ્તી
d)
ભાલા ફેંફ
4.
નીરજ ચોપડાનો જન્મ કયાં અને કયા ગામમાં થયો છે
a)
અંબાલા
b)
પાનિપત(ખંડરા)
c)
જોધપુર (રાજસ્થાન)
d)
કોઈ નહીં
5.
નીરજ ચોપડા ના પિતાનું નામ જણાવો?
a)
સતીશકુમાર
b)
વ્યોમકુમાર
c)
મોહનલાલ
d)
પિયુશકુમાર
6.
નીરજ ચોપડા ની માતાનું નામ જણાવો
a)
સરોજદેવી
b)
મોહિની દેવી
c)
સુશીલાદેવી
d)
કોઈ નહીં
7.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલંપિક 2021 માં કયો મેડલ જીત્યો છે
a)
સિલ્વર
b)
બ્રોન્ઝ
c)
ગોલ્ડ
d)
કોઈ નહિ
8.
નીરજ ચપડાએ ટોક્યો ઓલિમ્પિક ઇવેન્ટમાં કેટલા મીટર ભાલો ફેંક્યો હતો
a)
85.87
b)
87.58
c)
85.00
d)
90.10
9.
નીરજ ચપડાને અર્જુન પુરસ્કાર ક્યારે મળ્યો હતો
a)
2020
b)
2018
c)
2015
d)
2017
10.
વર્તમાન ભારતના રાષ્ટ્રીય ભાલાફેંફ કોચ કોણ છે
a)
ઉવે હોન
b)
રાહુલ દ્રવિડ
c)
ધોની
d)
સતપાલ
100 %
