wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

15 મી ઓગસ્ટ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

૧૫ મી ઓગસ્ટને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

a)

સ્વાતંત્ર્ય દિન

b)

પ્રજાસત્તાક દિન

c)

બંધારણ દિન

d)

એકતા દિન

2.

ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલાં રંગો છે?

a)

b)

c)

d)

3.

રાષ્ટ્રધ્વજમાં વચ્ચે સફેદ રંગમાં આવેલ ચક્રને શું કહેવાય છે?

a)

અશોક ચક્ર

b)

વિર ચક્ર

c)

ગોળ ચક્ર

d)

આઝાદી ચક્ર

4.

રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયો રંગ આવેલ છે?

a)

કેસરી

b)

સફેદ

c)

લીલો

d)

વાદળી

5.

રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચે કયો રંગ આવેલ છે?

a)

કેસરી

b)

સફેદ

c)

લીલો

d)

વાદળી

6.

આપણા રાષ્ટ્રધ્વજનું નામ શું છે?

a)

તિરંગો

b)

ઝંડો

c)

ધ્વજ

d)

ધજા

7.

આપણું રાષ્ટ્રીયગીત કયું છે?

a)

જન... ગન... મન...

b)

વંદે માતરમ્

c)

સારે જહાંસે અચ્છા

d)

મેરે દેશ કી ધરતી...

8.

આપેલ ચિત્ર શાનું છે?

a)

રાષ્ટ્રીય પક્ષી - મોર

b)

રાજ્ય પક્ષી - મોર

c)

કેન્દ્રીય પક્ષી - મોર

d)

રાજકીય પક્ષી - મોર

9.

આપેલ ચિત્ર શાનું છે?

a)

રાષ્ટ્રીય પ્રાણી - વાઘ

b)

રાજ્ય પ્રાણી - વાઘ

c)

કેન્દ્રીય પ્રાણી - વાઘ

d)

રાજકીય પ્રાણી - વાઘ

10.

ભારત દેશને આઝાદી ક્યારે મળી હતી?

a)

૧૫, ઓગસ્ટ, ૧૯૪૭

b)

૨૬, જાન્યુઆરી, ૧૯૫૦

c)

૫, સપ્ટેમ્બર, ૧૯૫૨

d)

૨૦, ડિસેમ્બર, ૧૯૯૦