wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CET Test 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અલગ પડતો શબ્દ શોધો.

a)

દીપડો

b)

વાઘ

c)

સિંહ

d)

ડુક્કર

2.

અલગ પડતો શબ્દ શોધો.

a)

લીમડો

b)

કેળ

c)

પીપળો

d)

આંબો

3.

અલગ પડતો શબ્દ શોધો.

a)

ટી.વી

b)

મોબાઈલ

c)

ઈસ્ત્રી

d)

લેપટોપ

4.

અલગ પડતો શબ્દ શોધો.

a)

હેલિકોપ્ટર

b)

વહાણ

c)

સબમરીન

d)

સ્ટીમર

5.

અલગ પડતો શબ્દ શોધો.

a)

દેડકો

b)

કાચબો

c)

મગર

d)

ઉંદર

6.

નદીનુાં............ એટલું ઝડપી હતુ કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઇ પડી.

a)

જોરદાર

b)

પ્રવાહ

c)

વહેણ

d)

દિશા

7.

મમ્મીનીસાડી વચ્ચેથી સારી છે પરંતુ એની .......... ઘસાઈ ગઈ છે.

a)

ધાર

b)

છેડે છેડે

c)

ચારે બાજુ

d)

કોર

8.

નીચેના વાક્યમાાં રહેલી ભૂલ શોધો.

અમે નિશાળે જવા નીકળયાાં ત્યારે જ લુચ્ચુ વરસાદ પડયો.

a)

લુચ્ચું

b)

નિકળ્યા

c)

અમે

d)

પડ્યો

9.

....... વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા.

a)

ગઈકાલે

b)

આવતીકાલે

c)

સાંજે

d)

પરમ દિવસ

10.

નીચેના શબ્દોમાાંથી ભવિષ્યની ક્રિયા દર્શાવતો શબ્દ શોધો.

a)

વિણવું

b)

વિણીશ

c)

વિણું

d)

વિણું છું