NEW
Font size
Worksheets323 PSE સામાન્યજ્ઞાન ભાગ7
Total questions: 14
Worksheet time: 7mins
ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં રોશન કરનાર પ્રસિદ્ધ સિતારવાદક કોણ હતા?
માર્કંડ ભટ્ટ
ઓમકારનાથ ઠાકુર
શ્રીકાંત શાહ
અવિનાશ વ્યાસ
દિવાળીબેન ભીલ, હેમુ ગઢવી તથા કરશન પઢિયાર ક્યાં ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો છે?
નૃત્ય કલા
શાસ્ત્રીય સંગીત
લોકસંગીત
હવેલી સંગીત
નીચેનામાંથી કોણ કલા ગુરુ તરીકે પ્રસિદ્ધ છે?
ઓમકારનાથ ઠાકોર
સલમા હબીબી
રવિશંકર રાવળ
કરસનદાસ લુહાર
મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું?
કર્ણદેવ સોલંકી
સૂર્યદેવ સોલંકી
સિધ્ધરાજ સોલંકી
ભીમદેવ સોલંકી
વિક્રમ સંવતનો પ્રારંભ કયા દિવસથી થાય છે?
ચૈત્ર સુદ એકમ
કારતક સુદ એકમ
કારતકવદ એકમ
આસોવદ એકમ
ભાઈ બીજ નો તહેવાર ક્યારે આવે છે?
કારતક સુદ બીજ
ચૈત્ર સુદ બીજ
મહા સુદ બીજ
અષાઢ સુદ બીજ
દેવપોઢી અગિયારસ ક્યાં મહિનામાં આવે છે?
કારતક
અષાઢ
શ્રાવણ
ભાદરવો
લીલી પરિક્રમા સાથે કયો પર્વત સંકળાયેલો છે?
ગિરનાર
ધીણોધર
શેત્રુંજય
પાવાગઢ
વસંત પંચમી ક્યારે આવે છે?
મહાસુદ પાંચમ
ફાગણ સુદ પાંચમ
કારતક સુદ પાંચમ
આસોસુદ પાંચમ
મહાશિવરાત્રીનો તહેવાર ક્યારે આવે છે?
મહા સુદ ચૌદશ
મહા વદ ચૌદશ
' ગુડી પડવો' ક્યારે આવે છે?
ફાગણ સુદ એકમ
ચૈત્ર સુદ એકમ
અષાઢ વદ એકમ
પોષ વદ એકમ
રામ નવમી નો તહેવાર ક્યારે ઉજવાય છે?
મહા સુદ નોમ
ફાગણ સુદ નોમ
ચૈત્ર સુદ નોમ
વૈશાખ સુદ નોમ
રથયાત્રા કયા દિવસે નીકળે છે?
અષાઢ સુદ બીજ
અષાઢ વદ ત્રીજ
ક્યાં દિવસે ગુરુની પૂજા કરવાનો સવિશેષ મહિમા છે?
કારતકી પૂનમ
વૈશાખી પૂનમ
અષાઢી પૂનમ
ભાદરવી પૂનમ
