Worksheets576 જ્ઞાનસેતુ ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
યોગ્ય ભાવ શોધો.
સિંહને સસલાં પર વહાલ આવ્યું.
હાશ!
કેવું સુંદર !
બાપ રે !
કેવો પ્રેમ !
નીચેના વાક્યમાં રહેલી ભૂલ શોધો.
અમે નિશાળે જવા નીકળ્યા ત્યારે જ લુચ્ચું વરસાદ પડ્યો.
લુચ્ચું
અમે
નીકળ્યા
પડ્યો
નીચેના વાક્યમાં રહેલી ભૂલ શોધો.
લગ્નમાં મહેમાન આવ્યું છે.
લગ્નમાં
મહેમાન
આવ્યું
છે.
રેખાંકિત શબ્દ ને સ્થાને યોગ્ય શબ્દ મૂકો.
નાનકડો પતંગિયું ઉડાઉડ કરતું હતું.
નાનકડી
નાનકડું
નાનકડો
નાનકુ
............ છોકરાઓ ઉડતા બાઈક પર ભણવા જશે.
પહેલાં
હમણાં
હવે પછી
મોટાં
.......... મને ગુજરાતી વાંચતા આવડે છે.
હમણાં
પહેલાથી
હવે પછી
ક્યારેય
........... વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા.
ગઈકાલે
આવતીકાલે
સાંજે
પરમ દિવસે
નીચેના શબ્દોમાંથી ચાલુ ક્રિયા દર્શાવતો શબ્દ શોધો.
ખાવું
ખાધું
ખાઉં છું
ખાઈશ
નીચેના શબ્દોમાંથી ભવિષ્યની ક્રિયા દર્શાવતો શબ્દ શોધો.
વીણવૂ
વીણીશ
વિણુ
વિણુ. છું
બાથ ભીડવી -
રૂઢિપ્રયોગનો અર્થ આપો.
લડાઈ કરવી
મોટુ કામ હિંમતભેર ઉપાડવું
ભારે વજન ઉચકવો
સાચી જોડણી શોધો.
પોષ્ટિક
પોસ્થિક
પૌષ્ટિક
હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એમા ફુલ...........
આવ્યા
આવશે
આવે છે
આવ્યા હતા
સરસ્વતી વિદ્યાલયમાંથી આવતા વર્ષે સૌરાષ્ટ્રનો પ્રવાસ..........
કરીશું
કરીએ છીએ
આવે છે
આવ્યા હતા
યુગે શિયાળામા ખુબ આઈસ્ક્રીમ ખાધો છે.
યુગને શરદી થશે.
યુગને થાક લાગશે.
યુગને ઠેસ લાગશે.
યુગ ને ઊંઘ આવશે.
અરવિન્દ કાકા ના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે.
ઘરમાં આગ લાગી હશે.
ઈસ્ત્રી કરતા હશે.
ચા બનાવતા હશે.
ગરમ પાણી ઢોળાયું હશે.
