wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

યુનિટ 10 ખનીજ અને ઉર્જા સંસાધન

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે ?

a)

જંગલો

b)

નદીઓ

c)

વન્ય જીવો

d)

ખનીજો

2.

નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે ?

a)

લોખંડ

b)

ખનીજ તેલ

c)

અબરખ

d)

કોલસો

3.

નીચેના પૈકી કયો વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે

a)

ભારત

b)

સંયુક્ત રાજ્ય અમેરિકા

c)

ગ્રેટ બ્રિટન

d)

જાપાન

4.

ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે ?

a)

લિગ્નાઇટ

b)

એંથ્રેસાઈટ

c)

બીટયૂમીનસ

d)

એક પણ નહીં

5.

નીચેના સ્ત્રોતો પૈકી ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત નથી ?

a)

ભરતી ઊર્જા

b)

કુદરતી વાયુ

c)

ભૂ તાપીય ઉર્જા

d)

સૌર ઉર્જા

6.

ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

વરાળ

b)

જળ

c)

સૂર્ય

d)

પવન

7.

એશિયાની મોટી ગણાતી રેવા સૌર ઊર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે ?

a)

ઉત્તરાખંડ

b)

મધ્ય પ્રદેશ

c)

ઉત્તર પ્રદેશ

d)

ગુજરાત

8.

જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફીક સંકેતો ને પ્રકાશિત કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે ?

a)

સૌર ઊર્જા

b)

પવન ઊર્જા

c)

બાયોગેસ

d)

ભરતી ઉર્જા

9.

ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગા વોલ્ટની ક્ષમતા વાળો સોલર પાર્ક આવેલો છે ?

a)

વાગદોદ માં

b)

ચારણકામાં

c)

અથારમાં

d)

વારહીમાં

10.

ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ (GEDA)વડોદરા પાસે કયા સ્થળે ૧૦ ટનની ક્ષમતાવાળું સ્થાપ્યું છે ?

a)

પાદરા

b)

શિનોર

c)

છાણી

d)

ભરૂચ

11.

ગુજરાતમાં માંડવી પાસે ક્યાં ગામમાં સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી કર્યું છે ?

a)

મોઢવામાં

b)

ગણેશપુરમાં

c)

રાપરમાં

d)

અંજારમાં

12.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

a)

સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે

b)

ગુજરાત દેશમાં સૌરઊર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે.

c)

ગુજરાતમાં ભૂજ પાસે ચારણકામાં સોલર પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલું છે.

d)

મોઢવા ગામે દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે .