wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GK3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હું રાષ્ટ્રીય પક્ષી છું.

a)

ચકલી

b)

મોર

c)

કાગડો

d)

પોપટ

2.

હું રાષ્ટ્રીય પ્રાણી છું

a)

સિંહ

b)

દિપડો

c)

વાઘ

d)

હાથી

3.

હું રાષ્ટ્રીય રમત છું.

a)

ક્રિકેટ

b)

કબડ્ડી

c)

હૉકી

d)

ખો-ખો

4.

હું રાષ્ટ્રીય વૃક્ષ છું

a)

પીપળો

b)

લીમડો

c)

તાડ

d)

વડ

5.

હું રાષ્ટ્રીય ફુલ છું

a)

ચમેલી

b)

જાસુદ

c)

કમળ

d)

મોગરો

6.

ભારતના રાષ્ટ્રયધ્વજમા કેટલા રંગો છે?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

એક

7.

ભારતનું રાષ્ટ્રગીત (National Song) કયું?

a)

વંદે માતરમ્

b)

જન ગણ મન

c)

વિજયી વિશ્વ તિરંગા

d)

જય હિંદ

8.

વંદે માતરમ બોલતા કેટલી મિનિટ અને સેકન્ડ સમય લે છે?

a)

બાવન સેકન્ડ

b)

૧ મિનિટ ૨ સેકન્ડ

c)

૨ મિનિટ ૨ સેકન્ડ

d)

૨ મિનિટ ૪૦ સેકન્ડ

9.

ભારતનું રાષ્ટ્રીય ગાન (National Anthem) કયું?

a)

વિજયી વિશ્વ તિરંગા

b)

વંદે માતરમ્

c)

જન ગણ મન

d)

જય હિંદ

10.

ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રમા કેટલા આરા આવેલ છે?

a)

24

b)

12

c)

36

d)

14