Font size
WorksheetsSpecial Day 3
Total questions: 10
Worksheet time: 5mins
૩૦ ઓકટોબરે કયો દિવસ ?
વિશ્વ યોગ દિવસ
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ શિક્ષક દિવસ
વિશ્વ બચત દિન
૨૮ ફેબ્રુઆરી કયો દિવસ ?
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ શિક્ષક દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
૮ માર્ચ કયો દિવસ ?
વિશ્વ યોગ દિવસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
વિશ્વ શિક્ષક દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
૨૧ માર્ચ કયો દિવસ ?
વિશ્વ યોગ દિવસ
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વવન દિન
વિશ્વ પર્યાવરણ દિવસ
૨૭ માર્ચ કયો દિવસ ?
ગુજરાતી દિન
શિક્ષક દિન
ગણિત દિન
વિશ્વ રંગભૂમિ દિન
૭ એપ્રિલ કયો દિવસ ?
વિશ્વ યોગ દિવસ
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ સ્વાસ્થ્ય દિન
વિશ્વ પર્યાવરણ દિવસ
૧ મે કયો દિવસ ?
ગુજરાત સ્થાપના દિન/ મજુર દિન
ગુજરાતી દિન
શિક્ષક દિન
ગણિત દિન
૮ મે કયો દિવસ ?
વિશ્વ હિન્દી દિન
રેડ્ક્રોસ દિન
વિશ્વ નિરક્ષરતા દિન
ગણિત દિન
૧૭ મે કયો દિવસ ?
વિશ્વ હિન્દી દિન
વિશ્વ સાક્ષરતા દિન
વિશ્વ કોમ્યુનિકેશન
દિન
ગણેશ જયંતિ
૩૧ મે કયો દિવસ ?
વિશ્વ યોગ દિવસ
વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ
તમાકુ વિરોધી અભિયાન દિન
