wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન- LIVE QUIZ 1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો ?

a)

ઇંગ્લેન્ડ

b)

પોર્ટુગલ

c)

ઈટલી

d)

સ્પેન

2.

ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો ?

a)

અમેરિકા

b)

ઓસ્ટ્રેલિયા

c)

આફ્રિકા

d)

ન્યુઝીલેન્ડ

3.

વાસ્કોદગામા કયા દેશનો વતની હતો ?

a)

ઈટલી

b)

સ્પેન

c)

ફ્રાન્સ

d)

પોર્ટુગલ

4.

ઈ.સ 1502 મા પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?

a)

કાલિકટ

b)

સુરત

c)

માર્મગોવા

d)

બેંગલોર

5.

ડચ લોકો કયા દેશના વતની હતા ?

a)

નોર્વે

b)

ડેનમાર્ક

c)

સ્વિડન

d)

હોલેન્ડ

6.

મૃદાવરણ પૃથ્વીની સપાટી નો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

98 %

b)

97%

c)

71%

d)

29%

7.

મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

નદી

b)

સરોવર

c)

કુવા

d)

વરસાદ

8.

વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?

a)

1600

b)

1000

c)

1200

d)

1400

9.

વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

71%

b)

48%

c)

78%

d)

21%

10.

પૃથ્વીને મુખ્ય કેટલા આવરણ છે ?

a)

2

b)

4

c)

6

d)

8

11.

ભારતના બંધારણ ની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

આમુખથી

d)

સ્વરાજ્યના દસ્તાવેજથી

12.

બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?

a)

9 ડીસેમ્બર 1946 થી

b)

9 નવેમ્બર 1945થી

c)

20 જાન્યુઆરી 1946 થી

d)

1 માર્ચ 1946 થી

13.

બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા ?

a)

ડોક્ટર રાધાકૃષ્ણ

b)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

c)

ડોક્ટર કનૈયાલાલ મુન્શી

d)

ડૉકટર બી.આર. આંબેડકર

14.

બંધારણની ખરડા સમિતિનાં કોના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી ?

a)

ડોક્ટર રાધાકૃષ્ણ

b)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

c)

ડોક્ટર કનૈયાલાલ મુન્શી

d)

ડૉકટર બી.આર. આંબેડકર

15.

સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?

a)

લોકસભા

b)

રાજય સભા

c)

આમસભા

d)

બંધારણ સભા