wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS સામાજિક વિજ્ઞાન ના પ્રશ્ન -નૌસીલ પટેલ

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ગુજરાત પર કર્ણદેવ વાઘેલા ના સમયમાં કયા મુસ્લિમ શાસકે આક્રમણ કર્યું હતું?

a)

ફરોજ શાહ

b)

અલાઉદીન ખીલજી

c)

મહંમદ ઘોરી

d)

મહંમદ ગજની

2.

મહંમદ બેગડો નું પુરુનામ શુ હતું

a)

ફતેહખાન

b)

નસીરૂદિન મહંમદ શાહ

c)

જલાલુદિન મહંમદ શાહ

d)

એક પણ નહીં

3.

ગુજરાતના અકબર તરીકે ક્યો સુલતાન જાણીતો છે

a)

અકબર

b)

મહમૂદ બેગડો

c)

તાતારખાન

d)

એક પણ નહીં

4.

ગુજરાત ના ક્યાં સુલતાનને " સમુદ્રનો સુલતાન" તરીકે ઓળખવામાં આવે છે?

a)

ઝફરખાન

b)

બહાદુરશાહ

c)

મુહમ્મદ બેગડો

d)

એક પણ નહીં

5.

ગુજરાતના કયા સુલતાન ની સરખામણી સિદ્ધરાજ જયસિંહ સાથે કરવામાં આવી છે?

a)

અહમદશાહ

b)

મહમૂદ બેગડો

c)

મુઝફ્ફરશાહ 1

d)

તાતારખાન

6.

નીચેનામાંથી આ વાક્ય કોનું છે "અલ્લાહે બને સુલતાન ના બનાવ્યો હોત તો હું ભૂખથી મરી જત"

a)

ગ્યાશુદિન મુહમદ શાહ

b)

ઝફરખાન

c)

મુહમદ બેગડો

d)

અહમદશાહ

7.

નીચેનામાંથી મહેમુદ બેગડા એ ક્યાં બે ગઢ જીત્યા હતા?

a)

પાવાગઢ

b)

જૂનાગઢ

c)

બન્ને

d)

એક પણ નહીં

8.

મહેમુદ બેગડાએ જૂનાગઢ આક્રમણ કર્યું ત્યારે જૂનાગઢ રાજા કોણ હતો?

a)

રા,ખેંગાર

b)

રા,નવઘણ

c)

રા,માડલિક

d)

રાજા જયસિંહ

9.

મહેમુદ બેગડાએ જુનાગઢ પર જીત મેળવી પછી જૂનાગઢ નામ...............કરી નાખ્યું

a)

બેગડાંગઢ

b)

મુસ્તુફાગઢ

c)

મુસ્તુફાબાદ

d)

એક પણ નહીં

10.

મહેમુદ બેગડાએ ચાંપાનેર જીત્યા બાદ ચાંપાનેર નું નવું નામ.........રાખ્યું હતું?

a)

મુસ્તુફાબાદ

b)

મહેમદાબાદ

c)

મુહમ્મદાબાદ

d)

અહમદનગર

11.

"સાધુઓનું પિયર " તરીકે ક્યુ શહેર જાણીતું છે

a)

અમરેલી

b)

ભાવનગર

c)

જૂનાગઢ

d)

પાવાગઢ

12.

મહેમુદ બેગડાએ દ્વારકા જીત્યા બાદ.......નવું ગામ શુ રાખ્યું હતું?

a)

મુસ્તુફાનગર

b)

અહમદનગર

c)

આશાવલી

d)

ફતેજગઢ

13.

મહેમુદ બેગડાનો મકબરો ક્યાં આવેલો છે?

a)

દોલતા બાદ

b)

સરખેજ

c)

દરિયાપુર

d)

જૂનાગઢ