NEW
Font size
Worksheetsગુજરાતના મેળા
Total questions: 15
Worksheet time: 8mins
શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
સાબરકાંઠા
બનાસકાંઠા
અરવલ્લી
શામળાજી
ભાવનગરના કોળીયાક ખાતે કયો મેળો ભરાય છે?
ભાંગુરિયાનો મેળો
માધવપુરનો મેળો
ભડીયાદનો મેળો
નકળંગનો મેળો
વૌઠાનો મેળો નીચેનામાંથી કયા જિલ્લામાં ભરાય છે?
અમદાવાદ
ધોળકા
સુરેન્દ્રનગર
પોરબંદર
મીરાદાતારનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
પાટણ
મહેસાણા
અમદાવાદ
બનાસકાંઠા
ડાંગના આહવા ખાતે ફાગણ સુદ પૂનમના રોજ કયો મેળો ભરાય છે?
આહવા દરબારનો
ડાંગ દરબારનો
ગોળ ગધેડાનો
આમાંથી એક પણ નહીં
ગોળ ગધેડાનો મેળો દાહોદના કયા સ્થળે ભરાય છે?
ગરબાડા
લીમખેડા
દેવગઢ બારીયા
કંજેટા
હોળીથી રંગ પાંચમ સુધી છોટાઉદેપુર અને કવાંટ ખાતે કયો મેળો ભરાય છે?
માધવપુરનો મેળો
કાર્તિકી પૂર્ણિમાનો મેળો
ભાંગુરિયાનો મેળો
રંગારંગનો મેળો
બનાસકાંઠાના અંબાજી ખાતે કયા દિવસે ભવ્ય મેળો ભરાય છે?
ભાદરવા સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
કારતક સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
નીચેનામાંથી કયા દિવસે સોમનાથ ખાતે ભવ્ય મેળો ભરાય છે?
ભાદરવા વદ અમાસ
શ્રાવણ વદ અમાસ
કારતક સુદ પૂનમ
આમાંથી એક પણ નહીં
મહેસાણા ખાતે કયા દિવસે બહુચરાજીનો ભવ્ય મેળો ભરાય છે?
ભાદરવા સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
કાર્તક સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ગુજરાતના ક્યાં મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે?
વૌઠાનો મેળો
શામળાજીનો મેળો
તરણેતરનો મેળો
ભવનાથનો મેળો
ભવનાથનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે
રૂપેણ
સુવેર્ણરેખા
નરસિંહ તળાવ
મેશ્વો
શામળાજીનો મેળો બીજા ક્યાં નામે ઓળખાય છે?
કવાંટનો મેળો
પેજણિયું મેળો
રણઝણિયો મેળો
આદિવાસી મેળો
પલ્લીનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે?
અમદાવાદ
ગાંધીનગર
કચ્છ
ભાવનગર
ક્યો મેળો ઉંટની લે-વેચ માટે જાણીતો છે?
કાત્યોકનો મેળો (પાટણ)
વૌઠાનો મેળો (અમદાવાદ)
કવાંટનો મેળો (છોટાઉદેપુર)
ચિત્ર - વિચિત્રનો મેળો (સાબરકાંઠા)
