Font size
WorksheetsIndependence Day
Total questions: 20
Worksheet time: 11mins
૧૫/૦૮/૨૦૨૦ કેટલા મો સ્વતાન્ત્ર દિવસ છે?
(a)
ભારત ના ધ્વજ બાબતે કઈ હકીકત સાચી છે?
ધ્વજ ની લંબાઈ તેની ઉંચાઈ ના ૩:૨ ના રેસીઓ માં હોવી જોઈએ
ધ્વજ ની લંબાઈ તેની પહોળાઈ ના ૩:૨ ના રેસીઓ માં હોવી જોઈએ
ધ્વજ ની લંબાઈ તેની ઉંચાઈ ના ૨:૩ ના રેસીઓ માં હોવી જોઈએ
સ્વતંત્ર દિવસ ના પ્રધાનમંત્રી આપણો તિરંગો ક્યાં ફરકાવે છે?
પુરાના કિલા, દિલ્હી
લાલ કિલા, જૂની દિલ્હી
લાલ કિલા આગ્રા
ઇન્ડિયા ગેટ ન્યુ દિલ્હી
"a tryst with destiny" આ કોના શબ્દો હતા ?
ડો. બાબા સાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતનું રાષ્ટ્રીય સૂત્ર શું છે?
જય જવાન જય કિશાન
સારે જહાં સે અચ્છા
સત્ય મેવ જયતે
જન.. ગણ.. મન..
રાષ્ટ્રીય ધ્વજ માં બ્લુ ચક્ર શેનું પ્રતિક છે?
ક્રાંતિ નું ચક્ર
કાયદાનું ચક્ર
શુદ્ધતા અને ધર્મનું ચક્ર
પ્રગતિનું ચક્ર
પંજાબ કેશરી તરીકે કોણ ઓળખાતું?
ઉદ્યમ સિંઘ
ડો. સત્યપાલ
લાલા લજપતરાય
ભગત સિંઘ
નીચેનામાંથી ભારત રત્ન ૨૦૧૯ નો ઉચ્ચ ખિતાબ મેળવનાર વ્યક્તિ?
અટલ બિહારી બાજપાઈ
પ્રણબ મુખર્જી
કિરણ બેદી
પી. વી. નાર્સીમ્હારવ
હાલ માં જ મોદી સરકારે કયું બંધાર નું આર્ટીકલ દુર કર્યું?
Article 356
Article 307
Article 376
Article 370
तुम मुझे खून दो.. मै तुम्हे आज़ादी दूंगा આ સૂત્ર કોને આપ્યું હતું?
મૌલાના અબ્દુલ કલામ આઝાદ
ચંદ્રશેખર આઝાદ
સુભાષચન્દ્ર બોઝ
ભગતસિંહ
સ્વતંત્ર દિવસ ના લાલ કિલ્લા પર કોણ ધ્વજ લહેરાવે છે?
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
મુખ્યમંત્રી
ગર્વનર
મહાત્મા ગાંધી ને રાષ્ટ્રપિતા કહેનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?
નહેરુ ગાંધી
સુભાષચન્દ્ર બોઝ
કસ્તુરબા ગાંધી
ભગત સિંઘ
રાષ્ટ્રીય ગીત નો સમય?
20 seconds
55 seconds
53 seconds
52 seconds
ભારત માં એક માત્ર રાષ્ટ્ર ધ્વજ નું ઉત્પાદન કરવાનું અને વિતરિત કરવાનું લાયસન્સ કોની પાસે છે?
કર્નાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ
દેવનાગરી ચરખા ખાદી ગ્રામોદ્યોગ સંઘ
દ્વારકા જીલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંઘ
શ્રી નાદી ખાદી ગ્રામોદ્યોગ સંઘ
વંદે માતરમ કોને લખ્યું?
બંકીમચંદ્ર ચેટર્જી
રવીન્દ્રનાથ ટાગોર
વિનાયક દામોદર સાવરકર
ક્રિશ્ના રાવ ગોખલે
ભારત નો રાષ્ટ્ર ધ્વજ સૌથી પ્રથમ ક્યાં અને ક્યારે લહેરાયો હતો?
August 7, 1906, પારસી બેગાન સ્ક્વેર, કોલ્કોત્તા
August 8, 1906, લાલ કિલા, દિલ્હી
August 9, 1906, ગેટવે ઓફ ઇન્ડિયા, મુંબઈ
August 10, 1906, જલિયાવાલા બાગ, પંજાબ
સારે જહાં સે આછા ના લેખક?
મુહમ્મદ ઇકબાલ
રવીન્દ્રનાથ ટાગોર
સુધીર લુધિયાનવી
ગુલઝાર
આપણા રાષ્ટ્રીય ધ્વજ કોને ડીઝાઇન કર્યો?
પીંગલી વેન્કાયા
ભીખાજી કામાં
મહાત્મા ગાંધી
અલુરી સીતારામન રાજુ
ભારત ક્યારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું?
August 4, 1974
August 14, 1947
August 15, 1974
August 15, 1947
રાષ્ટ્ર ગીત ના રચયિતા
રવીન્દ્રનાથ ટાગોર
વલ્લભભાઈ પટેલ
બંકીમચંદ્ર ચેટર્જી
સુભાષચંદ્ર બોઝ
