wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ નંબર 24

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

National સ્પેલિંગ માંથી કયો સ્પેલિંગ બનતો નથી?

a)

No

b)

Team

c)

On

d)

Nation

2.

પૃથ્વી પર કુલ કેટલા આવરણો છે?

a)

ત્રણ

b)

બે

c)

ચાર

d)

પાંચ

3.

પૃથ્વી પર કયા આવરણને નરી આંખે જોઈ શકતા નથી?

a)

વાતાવરણ

b)

જીવાવરણ

c)

મૃદાવરણ

d)

જણાવરણ

4.

આપણા દેશમાં કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે

a)

2

b)

3

c)

5

d)

6

5.

કાયદા ઘડવાનું કાર્ય કોણ કરે છે?

a)

ન્યાયતંત્ર

b)

સંસદ

c)

વડી અદાલત

d)

મુખ્ય ન્યાયાધીશ

6.

લોકસભામાં શાસકપક્ષના વડા કોણ હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

રાજ્યપાલ

d)

ઉપરાષ્ટ્રપતિ

7.

રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે?

a)

12

b)

15

c)

16

d)

6

8.

ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?

a)

બનાસકાંઠા

b)

પાટણ

c)

મહેસાણા

d)

અમદાવાદ

9.

હીરાકુંડ યોજના કઈ નદી પર આવેલી છે?

a)

મહા

b)

ગંગા

c)

કોસી

d)

એક પણ નહીં

10.

સૌથી વાજનદાર પક્ષી કયું છે?

a)

ઘોરાડ

b)

ગીધ

c)

મોર

d)

સુરખાબ

11.

વાઘેલા વંશના છેલ્લા શાસક નું નામ શું હતું?

a)

ભીમદેવ

b)

કરણદેવ

c)

વિરમદેવ

d)

રામદેવ

12.

પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શુ કહેવાય છે?

a)

ફરિયાદી

b)

અસીલ

c)

વકીલ

d)

ગુનેગાર

13.

મહારાષ્ટ્ર નું નૃત્ય કયું છે?

a)

બીહુ

b)

અસમ

c)

લાવણી

d)

એક પણ નહીં

14.

3 , 6 ,9 ,12,......?

a)

18

b)

15

c)

21

d)

24

15.

હું ગુજરાતમાં નથી?

a)

સોમનાથ

b)

રાણકી વાવ

c)

ગીરનું જંગલ

d)

સંસદ ભવન

16.

હું ગુજરાતમાં છું?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

વિધાન પરિષદ

d)

વિધાનસભા

17.

હું વિશાલ પાણી ધરાવું છું?

a)

સમુદ્ર

b)

નદી

c)

સરોવર

d)

કૂવો

18.

મારો ઉપયોગ કરીને કાગળ બને છે?

a)

લાકડું

b)

ડીઝલ

c)

ડામર

d)

કાચ

19.

મારો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે?

a)

બેરોમિટેર

b)

હોકાયંત્ર

c)

થર્મોમીટર

d)

સ્પીડો મીટર

20.

કોરોના વાયરસ સામે સૌથી સુરક્ષિત છે?

a)

વારંવાર હાથ ધોવા

b)

માસ્ક પહેરવું

c)

ભીડવાળી જગ્યાઓએ ન જવું

d)

આપેલ તમામ