wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ નંબર 13

Total questions: 21

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ગુજરાતનું રાજ્ય નૃત્ય કયું છે?

a)

ગરબા

b)

રાસ

c)

ગરબા અને રાસ

d)

ટિપ્પણી

2.

ગુજરાતની સ્થાપના ક્યારે થઈ?

a)

31 મેં 1960

b)

1 મેં 1960

c)

1 એપ્રિલ 1963

d)

1 મેં 1961

3.

ગુજરાતની રાજ્ય ભાષા કઈ છે?

a)

હિન્દી

b)

પ્રાકૃત

c)

સંસ્કૃત

d)

ગુજરાતી

4.

ગુજરાતના વર્તમાન નાયબ મુખ્યમંત્રી કોણ છે?

a)

વિજય રૂપાણી

b)

ભુપેન્દ્રસિંહ ચુડાસમા

c)

નીતિન પટેલ

d)

આચાર્ય દેવવ્રત

5.

શુ સાચું નથી?

a)

વિધાન સભાની બેઠકો 182 છે

b)

ગુજરાત માં રાજ્યસભાની બેઠકો 11 છે

c)

ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો 26 છે

d)

ગુજરાતમાં લોક સભાની બેઠકો 26 છે.

6.

ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે?

a)

1661 કીમી

b)

6100 કીમી

c)

1600 કીમી

d)

1560 કીમી

7.

ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થતી નથી?

a)

અમદાવાદ

b)

પાટણ

c)

અરવલ્લી

d)

મહેસાણા

8.

ગુજરાતની દરિયાઈ સીમા કેટલી છે?

a)

1661 કીમી

b)

6100 કીમી

c)

1600 કીમી

d)

1560 કીમી

9.

કયો સ્પેલિંગ સાચો છે?

a)

Docetor

b)

Contect

c)

Mobil

d)

Messages

10.

બેંક ઓફ બરોડા થરાદ બેંક નો સાચો ifsc કોડ કયો છે?

a)

BARBOTHARAD

b)

BARB0THARAD

c)

BARB0THARAB

d)

BDRB0THARAD

11.

12 , 24 , 37 , 51 , 66......?

a)

72

b)

82

c)

84

d)

74

12.

21 , 23 ,27 ,33,........?

a)

37

b)

43

c)

49

d)

41

13.

12 વાગ્યે ઘડિયાળ ના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ શુ હશે ?

a)

180°

b)

c)

90°

d)

45°

14.

ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના સભાપતિ બને છે.

a)

આ વિધાન સાચું

b)

આ વિધાન ખોટું

c)

એમની ઈચ્છા હોય તો બને

d)

એક પણ નહીં

15.

આ ચોરસ માંથી કેટલા ચોરસ બને?

a)

9

b)

10

c)

13

d)

14

16.

મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું?

a)

કાર્તિક

b)

ચેતક

c)

નિર્મલા

d)

રાણા

17.

રાજ્યના પ્રથમ નાગરિક કોણ ગણાય છે?

a)

વડાપ્રધાન

b)

મુખ્યમંત્રી

c)

રાજ્યપાલ

d)

મુખ્ય ન્યાયાધીશ

18.

ભારત કયા ખંડ માં આવેલો દેશ છે?

a)

એશિયા

b)

આફ્રિકા

c)

યુરોપ

d)

ઓસ્ટ્રેલિયા

19.

તમારા મામાની દીકરીની ફોઈ તમારે શુ થાય?

a)

બહેન

b)

મા

c)

ફોઈ

d)

મામી

20.

અમિતના પુત્રના પુત્રનો ભાઈ રવિ છે તો અમિત રવીને શુ થાય?

a)

પિતરાઈ

b)

પિતા

c)

દાદા

d)

પુત્ર

21.

ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રુએ રાજ્યસભાના સભાપતિ બને છે.

a)

આ વિધાન સાચું

b)

આ વિધાન ખોટું

c)

એમની ઈચ્છા હોય તો બને

d)

એક પણ નહીં