wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના( અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો )

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

મુંબઈ ટાપુ અંગ્રેજોને કોણે દહેજમાં આપ્યો હતો ?

a)

સ્પેન

b)

પોર્ટુગીઝ

c)

ડેનિસ

d)

એક પણ નહીં

2.

અંગ્રેજોએ દિલ્હી ક્યારે જીત્યું ?

a)

ઈ.સ. 1818

b)

ઈ.સ. 1803

c)

ઈ.સ. 1764

d)

ઈ.સ. 1853

3.

નવી દિલ્હી નું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું ?

a)

ઈ.સ. 1911

b)

ઈ.સ. 1803

c)

ઈ.સ. 1921

d)

ઈઈ.સ. 1905

4.

લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું ?

a)

શાહજહાં

b)

જહાંગીર

c)

હુમાયુ

d)

અકબર

5.

ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગથી થઈ ?

a)

ધાતુ ઉદ્યોગ

b)

ભરતકામ ઉદ્યોગ

c)

કાપડ ઉદ્યોગ

d)

એક પણ નહીં

6.

મુંબઈમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના ક્યારે થઈ ?

a)

ઈ.સ. 1854

b)

ઈ.સ. 1857

c)

ઈ.સ. 1906

d)

ઈ.સ. 1856

7.

કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કયા દેશમાં આવ્યું ?

a)

અમેરિકા

b)

બ્રાઝિલ

c)

ઇંગ્લેન્ડ

d)

રસિયા

8.

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ ની સ્થાપના ક્યારે કરી ?

a)

ઈ.સ. 1867

b)

ઈ.સ. 1861

c)

ઈ.સ. 1854

d)

ઈ.સ 1857

9.

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલની સ્થાપના કોણે કરી ?

a)

રણછોડલાલ રેટીયાવાળા

b)

બેચરદાસ લશ્કરી

c)

વિક્રમભાઈ સારાભાઈ

d)

ધીરુભાઈ અંબાણી

10.

"ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ" ક્યાં આવેલ છે ?

a)

મુંબઈ

b)

ગોવા

c)

અમદાવાદ

d)

બેંગ્લોર

11.

ભારતમાં લોખંડનુ સૌપ્રથમ કારખાનું કોણે સ્થાપ્યુ ?

a)

જમશેદજી તાતા

b)

ધીરુભાઈ અંબાણી

c)

રતન ટાટા

d)

દાદાભાઈ નવરોજી

12.

કયા શહેરને ભારતનું માંચેસ્ટર કહેવામાં આવે છે ?

a)

અમદાવાદ

b)

નાગપુર

c)

સોલાપુર

d)

સાંગલી

13.

નવી દિલ્હીના નિર્માણ માટે ડિઝાઇન ની કારીગરી કોણે કરી હતી ?

a)

એડવર્ડ લુટીયન્સ

b)

હર્બટબેકર

c)

બંને

d)

એક પણ નહીં

14.

કેટલાક અંગ્રેજી સુધારાવાદીઓમાંથી કયા ગવર્નર જનરલ આધુનિક ભારતનું નિર્માતા કહે છે ?

a)

લોર્ડ વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

વિલિયમ બેન્ટિક

d)

વોરન હેસ્ટિંગ

15.

દોરાબજી અને અમેરિકાના ભુવૈજ્ઞાનિક ચાર્લ્સ વેલ્ડ કઈ પહાડી જોઈને આશ્ચાર્યચકિત થઈ ગયા હતા ?

a)

રાયસીના પહાડી

b)

છોટા નાગપુરની પહાડી

c)

રજારા પહાડી

d)

સુવર્ણ રેખા પહાડી

16.

ફોર્ડ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?

a)

દિલ્હી

b)

ચેન્નાઈ

c)

મુંબઈ

d)

કલકત્તા

17.

ઈ.સ 1573 માં કયા મોગલ બાદશાહ એ સુરત જીત્યું હતું ?

a)

જહાંગીર

b)

શાહજહાં

c)

બાબર

d)

અકબર

18.

ડેલહાઉસીના સમયમાં થયેલી શરૂઆત બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?

a)

રેલવે

b)

તાર

c)

ટપાલ

d)

આપેલ તમામ

19.

જોડકાં જોડો

1) લોખંડ પોલાદ ઉદ્યોગ (P) સુરત

2) કાપડ ઉદ્યોગ (Q) જમશેદપુર

3) ફોર્ટ સેન્ટ જ્યોર્જ (R) અમદાવાદ

4) ફોર્ટ વિલિયમ (S) મદ્રાસ (ચેન્નઈ )

(T) કલકત્તા

a)

1 - Q, 2- P, 3- T, 4,- R

b)

1- Q, 2- R, 3- S, 4- T

c)

1- P 2- Q, 3 - R, 4- S

d)

1- T, 2- S, 3- R, 4- Q

20.

ડેલહાઉસી વિશે કયું વિધાન સત્ય છે ?

1) ડેલહાઉસી આધુનિક ભારતના નિર્માતા હતા .

2) ડેલહાઉસીના સમયમાં કોલકત્તા થી પેશાવર તારની શરૂઆત થઈ હતી .

3) તેના સમયમાં ટપાલ સેવાની શરૂઆત થઈ .

4) ખાલસાનીતિ અમલમાં મૂકી .

5) ઈ.સ.1853 માં મુંબઈ થી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન

શરૂ કરનાર

a)

માત્ર 1,2,3

b)

માત્ર 3,4

c)

માત્ર 1,3,4

d)

આપેલ તમામ