wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Present by brc tharad

Total questions: 22

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આખ્યાન શિરોમણી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

ભાલણ

b)

નાકર

c)

નરસિંહ મહેતા

d)

પ્રેમાનંદ

2.

નેપાળ ની રાજધાની કઈ છે?

a)

ઢાકા

b)

ભૂતાન

c)

શિલોંગ

d)

કાઠમંડુ

3.

શ્રીલંકાની રાષ્ટ્રીય રમત કઈ છે?

a)

વોલીબોલ

b)

હોકી

c)

ક્રિકેટ

d)

બેઝબોલ

4.

આગાખાન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

a)

ટેનિસ

b)

ક્રિકેટ

c)

વોલીબોલ

d)

હોકી

5.

બદ્રીનાથ કઇ નદીના કિનારે આવેલું છે?

a)

ગંગા

b)

યમુના

c)

મંદાકિની

d)

અલકનંદા

6.

માથેરાન ગિરિમથક કયા જિલ્લામાં આવેલું છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

મધ્ય પ્રદેશ

7.

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી આ સૂત્ર કોણે આપ્યું છે?

a)

શ્રીમતી ઇન્દિરા ગાંધી

b)

સુભાષચંદ્ર બોઝ

c)

સ્વામી વિવેકાનંદ

d)

વિનોબા ભાવે

8.

હિમાચલ પ્રદેશની રાજધાની નામ કયું છે?

a)

શ્રીનગર

b)

ભોપાલ

c)

ચંડી ગઢ

d)

શિમલા

9.

ભુવનેશ્વર કયા રાજ્યની રાજધાની છે?

a)

તમિલનાડુ

b)

કર્ણાટક

c)

ઓરિસ્સા

d)

કેરલ

10.

વિસ્તારનીબાબતમાં ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે?

a)

મેઘાલય

b)

મિઝોરમ

c)

ત્રિપુરા

d)

સિક્કિમ

11.

રાંચી કયા રાજ્યની રાજધાની છે?

a)

ઝારખંડ

b)

ઉતરાખંડ

c)

છત્તીસગઢ

d)

આંધ્ર પ્રદેશ

12.

નીચેનામાંથી કયું પ્રાણી જંગલી છે?

a)

ઊંટ

b)

ઘોડો

c)

સિંહ

d)

ગધેડુ

13.

કયુ પક્ષી સુંદર માળો બનાવે છે?

a)

બુલબુલ

b)

દરજીડો

c)

કાગડો

d)

સુગરી

14.

એક ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ?

a)

100

b)

1000

c)

500

d)

10

15.

બિહુ નૃત્ય કયા રાજ્યનું છે?

a)

આસામ

b)

બિહાર

c)

મણિપુર

d)

અરુણાચલ પ્રદેશ

16.

કન્નડ કયા રાજ્ય ની ભાષા છે?

a)

તમિલનાડુ

b)

કર્ણાટક

c)

આંધ્ર પ્રદેશ

d)

કેરલ

17.

કોનો જન્મદિવસ યુવા દિન તરીકે ઉજવાય છે?

a)

જવાહરલાલ નહેરુ

b)

સ્વામી વિવેકાનંદ

c)

દયાનંદ સરસ્વતી

d)

વીર ભગતસિંહ

18.

પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે?

a)

5 જૂન

b)

15 જુલાઈ

c)

12 મે

d)

30 જાન્યુઆરી

19.

ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે?

a)

ગીરનાર

b)

માઉન્ટ એવરેસ્ટ

c)

ગોડવીન ઓસ્ટિન

d)

કાંચનજંગા

20.

ઓરીની રસી બાળકને કેટલા મહિને આપવામાં આવે છે?

a)

ત્રણ મહિના

b)

દોઢ મહિને

c)

નવ મહિને

d)

બે વર્ષે

21.

આગાખાન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?

a)

ટેનિસ

b)

ક્રિકેટ

c)

વોલીબોલ

d)

હોકી

22.

નીચેનામાંથી કયું પ્રાણી જંગલી છે?

a)

ઊંટ

b)

ઘોડો

c)

સિંહ

d)

ગધેડુ