wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

૭. ગુપ્તયુગ અને અન્ય શાસકો

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું ?
a)
ભૃગુકચ્છ
b)
સ્તંભતીર્થ
c)
લાટ
d)
સ્તંભભરૂચ
2.

નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રીઓમાં થતો નથી ?

a)

ફાહિયાન

b)

મેગેસ્થીનીસ

c)

યું-એન-શ્વાંગ

d)

ઇત્સિંગ

3.
ગુપ્તયુગ ના મહાન સાહિત્યકારો માં કોનો સમાવેશ થતો નથી ?
a)
કવિ માઘ
b)
સ્કંધસ્વામી
c)
હરિ સ્વામી
d)
આર્યસૂર
4.
હર્ષવર્ધનરચિત નાટકોમાં કયા નાટકોનો સમાવેશ થતો નથી ?
a)
રત્નાવલી
b)
પ્રિયદર્શિકા
c)
રઘુવંશ
d)
નાગાનંદ
5.

કયા યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ?

a)

ગુપ્તયુગ

b)

મોર્યયુગ

c)

રાજપૂત યુગ

d)

મોઘલયુગ

6.

ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં ?

a)

કુમારીદેવી સાથે

b)

માયાદેવી સાથે

c)

કુમારદેવી સાથે

d)

રાજ્દેવી સાથે

7.
ગુપ્ત રાજવીઓમાં કયો રાજવી મહાન વિજેતા,સંસ્કારી કવિ અને સંગીતપ્રેમી હતો.
a)
કુમારગુપ્ત
b)
વિક્રમાદિત્ય
c)
સમુદ્રગુપ્ત
d)
સ્કંદગુપ્ત
8.
સમ્રાટ સમુદ્રગુપ્ત ની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ?
a)
પ્રયાગરાજ
b)
દિલ્લીના
c)
ઉજ્જૈનના
d)
જૂનાગઢના
9.

ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો ?

a)

સમુદ્રગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

ચંદ્રગુપ્ત બીજો

d)

કુમારગુપ્ત

10.
સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો ?
a)
ચંદ્રગુપ્ત પહેલો
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
સ્કંદગુપ્ત
d)
કુમારગુપ્ત
11.
કયા રાજાએ ગુપ્તસંવત શરૂ કર્યો હતો ?
a)
નરસિહગુપ્તે
b)
સમુદ્રગુપ્તે
c)
ચંદ્રગુપ્ત પહેલાએ
d)
પુરગુપ્તે
12.
કયો ગુપ્ત શાસક "વિક્રમાદિત્ય "પણ કહેવાયો હતો ?
a)
સમુદ્રગુપ્ત
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
ચંદ્રગુપ્ત પહેલો
d)
શ્રી ગુપ્ત
13.
નીચેનામાંથી કયો શાસક ગુપ્તવંશ નો નથી ?
a)
સમુદ્રગુપ્ત
b)
ચંદ્રગુપ્ત બીજો
c)
ચંદ્રગુપ્ત પહેલો
d)
ચંદ્રગુપ્ત મોર્ય
14.

હર્ષવર્ધન વિશે કયું વિધાન સાચું નથી ?

a)

હર્ષવર્ધન અને પુલકેશીના યુદ્ધમાં હર્ષવર્ધનની જીત થઈ હતી.

b)

હર્ષવર્ધણ પોતે સાહિત્યકાર હતા.

c)

નાલંદા વિદ્યાપીઠને 100 ગામ ભેટમાં આપ્યા હતા.

d)

હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા.

15.

શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી ?

a)

બ્રહ્મગુપ્તે

b)

આર્યભટ્ટ

c)

ભાસ્કરાચાર્ય

d)

બૌદ્ધયાન

16.

ગુપ્તવંશની સ્થાપના કરનાર કોણ હતું ?

a)

શ્રીગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત બીજો

17.

સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?

a)

સમુદ્રગુપ્ત

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

ચંદ્રગુપ્ત પહેલો

d)

શ્રીગુપ્ત

18.

કાદંબરી ગ્રંથ ના કર્તા શોધો

a)

કાલિદાસ

b)

ભવભૂતિ

c)

માઘ

d)

બાણભટ્ટ

19.

દક્ષિણ પથના સ્વામી નું બિરૂદ કયા રાજવી ધારણ કર્યું હતું ?

a)

હર્ષવર્ધન

b)

પુલકેશી બીજો

c)

સમુદ્ર ગુપ્તે

d)

કુમારગુપ્ત પહેલો

20.

ક્યા કવિને ભારતના સેક્સપિયર કહેવામાં આવે છે ?

a)

કાલિદાસ

b)

ભવભૂતિ

c)

બાણ

d)

માઘ