NEW
Font size
Worksheetsમહાત્મા ગાંધી બાપુ ...વિશે ... .mrNausil patel forna school
Total questions: 15
Worksheet time: 5mins
મહાત્મા ગાંધી બાપુ જન્મ ક્યારે થયો હતો?
2જી ઓક્ટોબર1869
2જી ઓકટોબર 1872
30 મી જાન્યુઆરી 1869
એક પણ નહીં
મહાત્મા ગાંધી બાપુ નો જન્મ કઈ જગ્યાએ થયો હતો
રાજકોટ
પોરબંદર
ગીરસોમનાથ
દ્વારકા
પોરબંદર ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
રંગીલું શહેર
સુદામાપુરી
જગત શહેર
કબા ગાંધી નો ડેલો
ગુજરાત માં ભારત મંદિર કયા શહેર માં આવેલું છે.
રાજકોટ
ધારી
પોરબંદર
સોમનાથ
ભારત માં સૌપ્રથમ ભારત મંદિર કયાં શહેર માં બન્યું હતું
ગુજરાત
પોરબંદર
કલકત્તા
દિલ્લી
મહાત્મા ગાંધી બાપુ ના જન્મ સ્થળનું નામ સુ છે.
ભારત મંદિર
તારા મંદિર
કીર્તિમંદિર
અન્ય
કીર્તિમંદિર ની ઊંચાઈ કેટલા ફૂટ છે
56
79
82
એક પણ નહીં
2જી ઓક્ટોબર ને કયા દિવસ તારીખે ઓળખવામાં આવે છે
વિશ્વ અહિંસા દિવસ
શહીદ દિવસ
પ્રવાસ દિવસ
તમામ
ગુજરાત માં અહિંસા નગરી તરીકે ક્યુ શહેર ઓળખાય છે
પોરબંદર
પાલીતાણા
અમદાવાદ
પટના
કબા ગાંધી નો ડેલો કયા શહેર માં આવેલો છે
પોરબંદર
રાજકોટ
સુરત
બોટાદ
ગાંધી બાપુ ના લગ્ન કોની સાથે થયા હતા
સીતાબા
કસ્તુરબા
કુવારબા
એક પણ નહીં
ગાંધી બાપુ ની માતા નું નામ....
મીના બાઈ
પૂતળીબાઈ
સોલંબાઇ
એક પણ નહીં
ગાંધી બાપુ ને ધોરણ 5 માં કેટલી શિષ્યવૃત્તિ મળી હતી
4
6
7
10
ગાંધી બાપુ નું મૃત્યુ સ્થળ...
બિરલાભવન
વિજયભવન
ગાંધી આશ્રમ
એક પણ નહીં
બાપુ ને ગોળી મારનાર વ્યક્તિ કોણ હતો
નથુરામ ગોડસે
રાજારામ ગોડસે
મોતીલાલ
એક પણ નહીં
