NEW
Font size
Worksheetsમહાત્મા ના માર્ગ પર -૧
Total questions: 15
Worksheet time: 8mins
ગાંધીજી નું પૂરું નામ જણાવો
મોહનદાસ
કરમચંદ
મહાત્મા ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી
ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?
૨ જી ઓગસ્ટ ૧૯૪૭
૨જી ઓક્ટોબર ૧૮૬૯
૩૧ મી ઓક્ટોબર ૧૮૭૦
૨૮ મી ફેબ્રુઆરી ૧૭૮૦
ગાંધીજી ના રાજકીય ગુરુ કોણ હતા?
દાદાભાઈ નવરોજી
રાજેન્દ્ર શુક્લ
ગોપાલ કૃષ્ણ ગોખલે
શ્રીમદ્ રાજચંદ્ર
ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?
દાદાભાઈ નવરોજી
રાજેન્દ્ર શુક્લ
ગોપાલ કૃષ્ણ ગોખલે
શ્રીમદ્ રાજચંદ્ર
ગાંધીજી ની સમાધિ ક્યાં આવેલી છે?
રાજઘાટ
વિજયઘાટ
અભયઘાટ
સાબરમતી આશ્રમ
ગાંધીજી દક્ષિણ આફ્રિકાની કઈ ર્કોટ જોવા ગયા હતા?
નાતાલ
ગોવા
લંડન
ડરબન
ગાંધીજી કયા વર્ષે ભારત પરત ફર્યા હતા?
ઈ.સ. ૧૯૧૫
ઈ.સ. ૧૯૨૦
ઈ.સ. ૧૯૧૪
ઈ.સ. ૧૯૧૭
ચંપારણ પ્રદેશ કયા રાજયમાં આવેલો છે?
ઓરિસ્સા
બિહાર
ગુજરાત
બંગાળા
ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો?
ઈ.સ. ૧૯૧૫
ઈ.સ. ૧૯૧૬
ઈ.સ. ૧૯૧૭
ઈ.સ. ૧૯૨૦
કયા સત્યાગ્રહ થી દેશને વલ્લભભાઈ પટેલ જેવા નેતા મળ્યા?
ચંપારણ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
કયા સત્યાગ્રહ થી વલ્લભભાઈ પટેલને 'સરદાર' નું બિરૂદ મળ્યું હતું?
ચંપારણ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો હતો?
જવાહરલાલ નહેરુ
ભગતસિંહ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
રોલેટ એક્ટ હેઠળ કયા મૂળભૂત અધિકાર ઉપર અંકુશ લાગતો હતો?
વાણી સ્વાતંત્ર્ય
અખબારી સ્વાતંત્ર્ય
અભિવ્યક્તિ ની સ્વતંત્રતા
સમાનતા નો અધિકાર
જલિયાંવાલા બાગ ક્યાં આવેલો છે?
અમૃતસરમાં
દિલ્લીમાં
મુંબઈમાં
અમદાવાદમાં
જલિયાંવાલા બાગ માં ગોળીબાર કરાવનાર અંગ્રેજ કોણ હતો?
ડેલહાઉસી
જનરલ ડાયર
વેલેસ્લી
મેકોલ
