Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

384 NMMS સાવિ ધો8 પ્ર2 સત્ર1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નીકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી ?

a)

ખેતપેદાશો

b)

રેશમી કાપડ

2.

કઈ મહેસુલ પદ્ધતિમાં મહેસૂલ સમાવેશ થતો

હતો ?

a)

મહાલવારી માં

b)

રૈયતવારી માં

3.

ભારતમાં મહા લવારી મહેસુલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

a)

હોલ્ટ મેકેન્ઝીએ

b)

થોમસ મુનરો એ

4.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું ____

a)

વ્યાપારીકરણ કર્યું.

b)

રાષ્ટ્રીયકરણ કર્યું.

5.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશ નો સમાવેશ થતો નથી ?

a)

બાસમતી ચોખાનો

b)

કપાસનો

6.

બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે ?

a)

કાચું રેશમ

b)

ગળી

7.

ગળી નો છોડ ક્યાં પ્રદેશમાં થાય છે ?

a)

ગરમ પ્રદેશમાં

b)

રણ પ્રદેશમાં

8.

ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો ?

a)

સુતરાવ કાપડને

b)

રેશમી કાપડને

9.

ઇ.સ. 1790 સુધી યુરોપિય દેશો ગળી નો પુરવઠો કયા દેશમાંથી મેળવતા હતા ?

a)

કેરેબિયન દેશોમાંથી

b)

આરબ દેશોમાંથી

10.

ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી ?

a)

ગળીના કારખાનેદારોને

b)

ગળી નાઉત્પાદકોને

11.

કોના અસંતોષના કારણે ઇ.સ. 1859 - 1860માં માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો

થયા હતા ?

a)

ગળીના ખેડૂતોના

b)

ગળીના કારખાનેદારોના

12.

ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે ?

a)

પૂર્વ ભારતનો

b)

ઉત્તર ભારતનો

13.

કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે ?

a)

પશ્ચિમ ભારતનો

b)

પૂર્વ ભારતનો

14.

19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહમાં ક્યાં એક સમૂહનો સમાવેશ થતો નથી ?

a)

વાંસફોડા

b)

મુંડા

15.

સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડ માં ક્યાં રહેતા હતા ?

a)

હજારીબાગની આસપાસ

b)

પારસનાથની આસપાસ