NEW
Font size
Worksheets254 NMMS સાવિ ભાગ3
Total questions: 15
Worksheet time: 8mins
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણ : નીચેની બાબતમાંથી કઈ બાબત યોગ્ય છે?
નાઇટ્રોજન 78%
ઓક્સિજન 21%
અન્ય વાયુઓ 1%
ઓક્સિજન 78%
નાઇટ્રોજન 21%
અન્યવાયુઓ 1%
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે?
હિલિયમ
ઓઝોન
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
ઓઝોન વાયુ મોટાભાગે ક્યાં વધારે હોય છે?
ખુલ્લા મેદાનમાં
નદીના પટમાં
સમુદ્ર કિનારે
આપેલ તમામ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
ઓક્સિજનના જલદપણા ને કયો વાયુ મંદ કરે છે?
કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
નાઇટ્રોજન
ઓઝોન
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
પૃથ્વી પર સજીવ સૃષ્ટિને જીવંત રાખવાનું કામ ક્યાં વાયુઓ કરે છે
ઓઝોન અને કાર્બન ડાયોક્સાઇડ
ઓક્સિજન અને નાઈટ્રોજન
ઓક્સિજન અને હાઈડ્રોજન
ઓક્સિજન અને મિથેન
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે?
ઘનીભવન
ઝાકળ
બરફ
વરસાદ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
આપણને અવાજ સાંભળવા માટે ક્યુ આવરણ ઉપયોગી છે?
જલાવરણ
વાતાવરણ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં સજીવ સૃષ્ટિ વસવાટ કરે છે તેને ક્યુ આવરણ કહેવામાં આવે છે?
ઘનાવરણ
જીવાવરણ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
જીવાવરણ ને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે?
2
4
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
વૃક્ષો કાપવાથી ક્યાં વાયુ નું પ્રમાણ વધે છે?
H2O
CO2
O2
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ ને શું કહે છે?
આમુખ
ગ્રંથ
બંધારણ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
આપણા ભારત દેશના બંધારણની શરૂઆત શેનાથી થાય છે?
પ્રતિજ્ઞાપત્ર
સૂચના
પ્રસ્તાવના
આમુખ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
નીચેનામાંથી બંધારણના ઘડવૈયા તરીકે કોનો સમાવેશ થતો નથી?
સરદાર પટેલ
મૌલાના આઝાદ
કનૈયાલાલ મુનશી
મોતીલાલ નહેરુ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
બંધારણ તૈયાર થતાં કેટલો સમય લાગ્યો હતો?
2 વર્ષ 11 મહિના 18 દિવસ
18 વર્ષ 11 મહિના બે દિવસ
■ ૐ ■
🍧 NMMS ONLINE QUIZ🍧
ભારત દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું?
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1947
