Worksheets263 NMMS સાવિ ભાગ4
Total questions: 15
Worksheet time: 8mins
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?
ભારત
ચીન
જે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતા ને આધારે ન ચાલતું હોય તેને શું કહેવાય?
બિનસાંપ્રદાયિક
સેક્યુલર
ધર્મનિરપેક્ષ
આપેલ તમામ
બંધારણીય ઈલાજ ના અધિકારને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શું ગણાવે છે?
આમુખ
બંધારણનું મુખ
બંધારણનો આત્મા
'સહાયકારી યોજના' કોણે તૈયાર કરી હતી?
ડેલહાઉસી
વેલેસ્લી
રોબર્ટ કલાઈવ
કોર્નવોલીસ
'સહાયકારી યોજના' શાના જેવી હતી?
મીઠી સાકર
મીઠા ઝેર
સહાયકારી યોજનાનો સૌપ્રથમ શિકાર કોણ બન્યું હતું?
મૈસુર
અયોધ્યા
હૈદરાબાદ
ઝાંસી
સહાયકારી યોજનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
ખાલસા યોજના
વિસ્તારવાદી યોજના
અંગ્રેજી શાસન સમયે પંજાબમાં ક્યાં શક્તિશાળી રાજાનું શાસન હતું?
રણજીતસિંહ
સયાજીરાવ
ડેલહાઉસીએ કઈ નીતિની શરૂઆત કરી હતી?
મહેસુલ નીતિ
ખાલસા નીતિ
બ્રહ્મદેશ હાલમાં ક્યાં નામે ઓળખાય છે?
મ્યાનમાર
નેપાળ
ભારતમાં સૌપ્રથમ રેલ્વે લાઈન કોણે શરૂ કરી હતી?
વેલેસ્લી
કલાઈવ
ડેલહાઉસી
ભારતમાં સૌપ્રથમ રેલ્વે લાઈન ક્યારે શરૂ થઈ હતી?
ઇ.સ. 1835
ઇ.સ. 1950
ઈસવીસન 1857 માં ક્યાં ત્રણ સ્થળે સૌપ્રથમ યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી?
અમદાવાદ, વડોદરા, મુંબઈ
મુંબઈ, ચેન્નઈ, કલકત્તા
મુંબઈ, ચેન્નઈ, દિલ્હી
ભૂસંચલનને કારણે ભૂસપાટીનો નબળો ભાગ વેગથી ધ્રુજી ઉઠે તેને શું કહે છે?
ત્સુનામી
ભૂકંપ
ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીના નજીકના કેન્દ્ર કે સ્થળને શું કહે છે?
ભૂકંપ નિર્ગમન કેન્દ્ર
જ્વાળામુખી કેન્દ્ર
