NEW
Font size
Worksheets317 NMMS સાવિ ભાગ5
Total questions: 14
Worksheet time: 7mins
બ્રિટિશ મહેસુલી દફ્તર (રેકોર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો?
હલાસ
વડવા
મહાલ
ગ્રામણિ
બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે?
ગળી
કાચું રેશમ
અફીણ
કપાસ
ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા?
નિજ
રૈયતી
નારંગ
પોલો
વન ગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?
ઘોડા ઉછેર
ગાય ભેંસ પાળવાનો
કઈ જનજાતિના લોકો કપડા વણવાનો,ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?
ખોંડ
મુંડા
બિરસા મુંડા નો જન્મ ક્યારે થયો હતો?
15 નવેમ્બર 1875
25 ઓગસ્ટ 1880
બિરસા રાજ નો ધ્વજ ક્યાં રંગનો હતો?
કાળા
સફેદ
વાદળી
લાલ
એનફિલ્ડ રાઇફલ ના કારતુસ પર ક્યાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી?
ગાય અને ડુક્કર
ઊંટ અને ભેંશ
સહાયકારી યોજના નો જનક કોણ હતો?
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગઝ
વેલેસ્લી
અંગ્રેજોની જકાત નીતિથી સમાજનો કયો વર્ગ બરબાદ થઈ ગયો?
ખેડૂત
કારીગર
શિક્ષિત
દેશી રાજા
મંગલ પાંડે એ સૌપ્રથમ ક્યાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?
હયુરોઝ
હ્યુમજ
હસ્ટન
હ્યુસન
ઇ.સ.1857 ના સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા?
નાના સાહેબ પેશ્વા
તાત્યા ટોપે
બહાદુર શાહ ઝફર
મંગલ પાંડે
ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામ નું મુખ્ય કેન્દ્ર બનાવ્યું?
મેરઠ
ગ્વાલિયર
દિલ્હી
ઝાંસી
ગુજરાતમાં સ્વાતંત્ર સંગ્રામ નું નેતૃત્વ કોણે કર્યું હતું?
માલાજી જોશી
જીવાભાઇ ઠાકોર
કૃષ્ણદાસ દવે
ગરબડદાસ મુખી
