NEW
Font size
Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-27
Total questions: 15
Worksheet time: 8mins
કેલ્શિયમ ઓક્સિ ક્લોરાઇડ એટલે ?
ધોવાના સોડા
ખાવાના સોડા
કોસ્ટિક સોડા
બ્લિચિંગ પાવડર
હેલીનો ધૂમકેતુ હવે ફરી ક્યારેય દેખાશે?
૨૦૫૨
૧૯૬૨
૨૦૬૨
૨૦૪૨
દરીયાની ઉંડાઇ માપવા ના સાધન ને શું કહે છે?
ફેધોમીટર
ઓશનમીટર
હાઇડ્રોમીટર
ડિયો મીટર
સાનિયા મિર્ઝા કઈ રમત સાથે સંકળાયેલા છે?
ક્રિકેટ
ચેસ
ટેનિસ
ફૂટબોલ
વીજળી નું દબાણ માપવા ના સાધન ને શું કહે છે?
વોલ્ટમીટર
એમીટર
લેક્ટોમિટર
VIII=----?
8
5
9
2
પાયોરિયા રોગમાં શરીરનું કયું અંગ અસરગ્રસ્ત થાય છે?
દાંત
કાન
ફેફસા
આંખ
મોરથુંથું કયા રંગનો પદાર્થ છે?
વાદળી
લીલો
લાલ
કેસરી
સમરસ ગ્રામ પંચાયત યોજના નો પ્રારંભ કયા વર્ષે થયું?
2001
2000
2002
1999
ચેપોક સ્ટેડિયમ ક્યાં આવેલું છે?
ચેન્નાઈ
હૈદરાબાદ
કાનપુર
બેંગલોર
પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ કોની કોની વચ્ચે રમાઇ હતી,?
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ અને ભારત
ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા અને ભારત
ICC -ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?
દુબઈ
ઇંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
મુંબઈ
પ્રથમ ટી-20 વિશ્વકપ કયો દેશ વિજેતા બન્યો?
ભારત
પાકિસ્તાન
વેસ્ટ ઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયા
સાર્ક (SAARC) સંસ્થા નુ વડુ મથક ક્યાં આવેલું છે?
કાઠમંડુ
જીનીવા
વિએના
પેરિસ
નવનિયુક્ત અમેરિકાના રાષ્ટ્રપતિ નું નામ જણાવો?
બરાક ઓબામા
જો બાઇડન
ડોનાલ્ડ ટ્રમ્પ
બિલ ક્લિન્ટન
