Worksheets499 ધો 8 પ્ર13 સાવિ સત્ર2 વિકલ્પ
Total questions: 11
Worksheet time: 6mins
વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ક્યાં ક્રમે છે?
બીજા
ચોથા
ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?
10
12
ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવે છે?
હરિયાણા
કેરલ
ગુજરાતમાં કયો જિલ્લો સૌથી વધારે વસ્તી ધરાવે છે?
રાજકોટ
અમદાવાદ
કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજાર ની વસ્તીએ- એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને શું કહેવામાં આવે છે?
વસ્તી માળખું
મૃત્યુદર
માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને શું કહેવાય?
સ્થળાંતર
જાતિ પ્રમાણ
કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે?
જળ સંસાધન
માનવ સંસાધન
વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે?
પાંચમા
સાતમા
રાજસ્થાનના રણની અને કાશ્મીરના ખીણ વિસ્તારની આબોહવા એકબીજાથી .................હશે.
સમ
વિષમ
વસ્તી ગીચતા ની દ્રષ્ટિએ ચડતાથી ઉતરતા ક્રમમાં રાજ્યોની ગોઠવણી કરો.
કેરલ,બિહાર, પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ
બિહાર, પશ્ચિમ બંગાળ, કેરલ, ઉત્તર પ્રદેશ
ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા વિસ્તારોમાં વસ્તી વધારે હોય : તો નીચેના ક્યાં શહેરોમાં વસ્તી ખૂબ વધુ ગીચ હશે?
વારાણસી
ઉજ્જૈન
અયોધ્યા
આપેલ તમામ
