wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

9. આપણું ઘર પૃથ્વી -6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચે આપેલા કયા ગ્રહને ઉપગ્રહ નથી ?

a)

પૃથ્વી

b)

શુક્ર

c)

શનિ

d)

ગુરુ

2.

નીચેનામાંથી કયા ગ્રહને 79 ઉપગ્રહો છે ?

a)

ગુરુ

b)

શનિ

c)

મંગળ

d)

શુક્ર

3.

નક્ષત્રો કુલ કેટલાં છે ?

a)

17

b)

72

c)

37

d)

27

4.

GPS એટલે....

a)

ગુગલ પોઝીશનિંગ સિસ્ટમ

b)

ગ્લોબલ પોઈન્ટ સિસ્ટમ

c)

ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ

d)

ગુગલ પોઈન્ટ સિસ્ટમ

5.

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે ?

a)

પેસિફિક

b)

હિંદ

c)

આર્કટિક

d)

એટલાન્ટિક

6.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

a)

21મી જુને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે .

b)

22મી ડિસેમ્બરે મકરવૃત્ત સૂર્યના કિરણો સીધા પડે છે.

c)

21મી માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ રાત અને દિવસ સરખા રહે છે.

d)

આપેલ તમામ.

7.

14મી જાન્યુઆરીએ સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે ?

a)

મકર રાશિ

b)

મેષ રાશિ

c)

વૃષભ રાશિ

d)

મીન રાશિ

8.

નીચેનામાંથી કયો દિવસ વિષુવદિન તરીકે ઓળખાય છે ?

a)

21મી માર્ચ

b)

23મી સપ્ટેમ્બર

c)

આપેલ બંને.

d)

આપેલ એકપણ નહિ.

9.

ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે ?

a)

21 મી જુન

b)

22 મી ડીસેમ્બર

c)

21 મી માર્ચ

d)

23 મી સપ્ટેમ્બર

10.

દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે ?

a)

22 મી ડીસેમ્બર

b)

23 મી સપ્ટેમ્બર

c)

21 મી માર્ચ

d)

21 મી જુન