wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

113 ધો6 સત્ર2 પ્ર5 ખરુંખોટું સાવી

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતકકથાઓ અને ત્રિપીટક ઉપયોગી છે.

a)

ખરું

b)

ખોટું

2.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈ માં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું.

a)

ખરું

b)

ખોટું

3.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

શુદ્ધોધન ના પત્ની નું નામ ગૌતમી મહા પ્રજાપતિ હતું.

a)

ખરું

b)

ખોટું

4.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા.

a)

ખરું

b)

ખોટું

5.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

સિદ્ધાર્થ ના ગુરુજી નું નામ અબ્દુલ કલામ હતું.

a)

ખરું

b)

ખોટું

6.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

સિદ્ધાર્થ ના પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું.

a)

ખરું

b)

ખોટું

7.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

લગભગ 80 વર્ષની વયે સિદ્ધાર્થે સત્યની શોધ માટે ગૃહ ત્યાગ કર્યો.

a)

ખરું

b)

ખોટું

8.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

સિદ્ધાર્થ ના પ્રિય અશ્વ નું નામ કંથક હતું.

a)

ખરું

b)

ખોટું

9.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

સિદ્ધાર્થ ગૃહ ત્યાગ બાદ અમેરિકા અને આફ્રિકા દેશ માં ભ્રમણ માટે ગયા.

a)

ખરું

b)

ખોટું

10.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

'બુદ્ધ' નો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે.

a)

ખરું

b)

ખોટું

11.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

જ્ઞાનપ્રાપ્તિ બાદ બુદ્ધે સારનાથ ખાતે 5 બ્રાહ્મણ મિત્રોને સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો.

a)

ખરું

b)

ખોટું

12.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

બુદ્ધના સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશને "આગમ-નિગમ વાણી" કહે છે.

a)

ખરું

b)

ખોટું

13.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

'સમ્યક' સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ 'સારી રીતે' એવો થાય છે.

a)

ખરું

b)

ખોટું

14.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

ભગવાન બુદ્ધે માનવ ધર્મમાં પુરુષો જેટલુંજ મહત્વ સ્ત્રીઓ ને પણ આપ્યું.

a)

ખરું

b)

ખોટું

15.

■ નીચેનું વિધાન ખરું છેકે ખોટું તે જણાવો.

ભગવાન બુદ્ધનું નિર્વાણ 180વર્ષે હીરોશીમાં શહેરમાં થયું હતું.

a)

ખરું

b)

ખોટું