Font size
Worksheetsમુઘલ સામ્રાજ્ય
Total questions: 20
Worksheet time: 15mins
1 ] મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી?
શેરશાહ
બાબર
હુમાહુ
અકબર
2] પાનીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે હતું?
અકબર -શિવાજી
બાબર -ઈબ્રાહીમ
અકબર -હેમુ
અકબર -મરાઠા
3 ] કયો મુઘલ બાદશાહ ચિત્રકાર હતો?
અકબર
બાબર
જહાંગીર
હુમાહુ
4 ] દિલ્લીનો લાલ કિલ્લો કોણે બનાવડાવ્યો?
શેરશાહ
અકબર
હુમાહુ
શાહજહાં
5 ] ક્યાં મુઘલ બાદશાહએ પોતાના ભાઈઓની હત્યા કરી ગાદી મેળવી?
ઔરંગઝેબ
જહાંગીર
બાબર
શાહજહાં
અકબરનામામાં સુંદર ચિત્રો કોણે દોર્યા?
મનસૂર
અકબર
જશવંત અને બસાવન
જહાંગીર
7] ક્યાં મુઘલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો?
અકબર
બાબર
શાહજહાં
જહાંગીર
8] કયો મુઘલ બાદશાહ નાની ઉમરે ગાદી પર આવ્યો?
હુમાહુ
અકબર
જહાંગીર
શાહજહાં
9] અકબરે ---------------નામના નવા ધર્મની સ્થાપના કરી.
(a)
10] શેરશાહે ------------રોડનું નિર્માણ કરાવ્યું.
(a)
11] મુઘલ સૈન્ય ના વડાને ---------------કહે છે.
(a)
12]------------આગરા અને લાહોરમાં બગીચાઓ બનાવડાવ્યા.
(a)
13] વીર દુર્ગાદાસની સરખામણી ---------------સાથે કરવામાં આવે છે.
(a)
14] શિવાજીએ -----------થી પણ વધારે કિલ્લાઓ જીત્યા.
(a)
15] રાણા સાંગા તરીકે ------------જાણીતાં છે.
(a)
16] મુઘલ ચિત્રકલા વિશ્વ પ્રખ્યાત હતી.
સાચું
ખોટું
17] શિવાજીએ રાજ્યમાં વહીવટ માટે મંત્રી મંડળ ની રચના કરી.
ખોટું
સાચું
મેવાડના રાજા એટલે રાણા પ્રતાપ.
સાચું
ખોટું
અકબરની જીવન કથા અકબરનામ -------------એ લખી.
(a)
બાબર,હુમાહુ,અકબર ,શાહજહાં,જહાંગીર ઔરંગઝેબ --આ મુઘલ બાદશાહ નો ક્રમ સાચો છે.
સાચું
ખોટું
