WorksheetsSOCIAL SCIENCE S.T.D. 7 CH 5-6
Total questions: 20
Worksheet time: 3600secs
બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે ?
ગુજરાત
પંજાબ
ઉતરપ્રદેશ
રાજસ્થાન
"ઘઉંના ભંડાર તરીકે ક્યાં રાજ્યને ઓળખવામાં આવે છે ?
મહારાષ્ટ્ર
પંજાબ
ઉતરપ્રદેશ
બિહાર
અગરબત્તી , પાપડ , ફર્નિચર ને અથાણા બનાવવા વગેરે ઉદ્યોગને ક્યા પ્રકારના ઉદ્યોગ કહે છે ?
કુટીર ઉદ્યોગ ( ગૃહ ઉદ્યોગ )
લઘુ ઉદ્યોગ
ભારે ઉદ્યોગ
ઉપરમાંથી એકેય નહિ
ઊની કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?
શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. હળવદ જી. મોરબી
જામનગર
મહારાષ્ટ્ર
લુધિયાણા
મુંબઈ
ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં શહેરમાં બને છે?
નેપાનગર
હોશંગાબાદ અને દેવાસ
કોઇમ્બતુર
પટણા
નીચેનામાંથી ક્યાં સ્થળે લોખંડ-પોલાદના કારખાના આવેલા છે ?
ભિલાઈ
બોકારો
જમશેદપુર
ઉપરના તમામ
ભારતમાં લોખંડ-પોલાદના પિતા તરીકે કોણ જાણીતું છે ?
જમશેદજી ટાટા
વર્ગીસ કુરિયર
પેટ્રિક વિલિયમ્સ
જવાહર લાલ નહેરુ
રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઇલસ્ટોન માં શું લખેલું હોય છે ?
DMR
S.H.
N.H.
કઈ પણ નહિ
ચાનો પાક ક્યાં ઉગાડવામાં આવે છે?
શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા.-હળવદ જી.-મોરબી
રેતાળ જમીન
પાણી ભરાઈ રહે તેવી જમીન
ઢોળાવવાળી જમીન
કાળી જમીન
પરદેશની હવાઈ મુસાફરી માટે કઈ હવાઈ કંપની સેવા આપે છે
ઇન્ડિયન એર લાઈન્સ
એર ઇન્ડિયા
એકેય નહિ
ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન. ૭ ક્યાં બે સ્થળોને જોડે છે ?
કાશ્મીર થી ચેન્નાઈ
ભુજ થી કોહિમા
વારાણસી થી કન્યાકુમારી
દિલ્લી થી મુંબઈ
રાજ્ય ધોરીમાર્ગનાં માઈલ સ્ટોન માં ઉપરના ભાગમાં કેવો રંગ હોય છે ?
પીળો
લીલો
સફેદ
ઉપરના ત્રણેય
૧૬૦૫માં અકબરના અવસાન બાદ દિલ્લીની ગાદી પર કોણ રાજા બન્યા
શાહજહાં
ઔરંગઝેબ
જહાંગીર
હુમાયુ
તાજમહલ, લાલકિલ્લો, રંગમહલ, મોતીમાસ્જીદ અને જુમ્મા મસ્જિદ વગેરે બાંધકામો કોને બંધાવ્યા હતા?
જહાંગીર
શાહજહાં
અકબર
મહારાષ્ટ્રમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી
વીર દુર્ગાદાસે
શિવાજી મહારાજે
રાણા પ્રતાપે
બાબરે
મુઘલ સમયમાં કબીર અને રહીમ નું શું પ્રખ્યાત બન્યું હતું ?
દુહા અને સાખી
ભજનો
કાવ્યો
કથાઓ
શિવાજી નાં માતા-પિતાનું નામ શું હતું ?
જીજાબાઈ અને શાહજી
હીરબાઈ અને માણેકજી
જયવંતા બાઈ અને ઉદયસિંહ
શાન્તનું અને જ્ઞાનવતી
ઈ.સ. ૧૬૭૪ માં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કિલ્લામાં થયો હતો
તોરણા કિલ્લામાં
સિંહગઢ ના કિલ્લામાં
પુરંદર ના કિલ્લામાં
રાયગઢ ના કિલ્લામાં
મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત કોના સમય થી થઇ
ઔરંગઝેબ
હુમાયુ
જહાંગીર
બાબર
પોતાના રાજ્યમાં સુશાસન સ્થાપવા શિવાજીએ કેટલા પ્રધાનોનું મંડળ બનાવ્યું હતું ?
સાત
આઠ
દશ
છ
