Font size
Worksheetsવડનગરનો ઐતિહાસિક વારસો ક્વિઝ
Total questions: 25
Worksheet time: 13mins
અનંત અનાદિ વડનગરનો ઇતિહાસ આશરે કેટલા વર્ષ જૂનો છે?
2000
2500
3500
4500
વડનગર કઈ નદીના કિનારે વસેલું છે?
ભોગવો
નર્મદા
કપિલા
બનાસ
વડનગર કયા જિલ્લામાં આવેલ ?
મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા
અમદાવાદ
વડનગર મહેસાણા જિલ્લાના કઈ દિશાએ આવેલું છે?
ઉત્તર-પૂર્વ
પૂર્વ-દક્ષિણ
દક્ષિણ-પશ્ચિમ
ઉત્તર-પશ્ચિમ
વડનગરમાં શંકર ભગવાનનું કયું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે?
હાટકેશ્વર મહાદેવ
મહેશ્વર મહાદેવ
બિલેશ્વર મહાદેવ
સોમનાથ મહાદેવ
કયા વિદેશી મુસાફરના લખાણમાં બૌદ્ધ ધર્મના અવશેષોનો ઉલ્લેખ જોવા મળે છે?
ટોલેમી
મેગસ્થનીસ
ફાહિયાન
હ્યુ.એન.ત્સાંગ
વડનગર શહેર કેટલા દરવાજાઓની વચ્ચે વસેલું નગર છે?
4
5
6
7
વડનગરના ઐતિહાસિક દરવાજાઓ પૈકી કયા દરવાજાનો સમાવેશ વડનગર શહેરમાં થતો નથી?
વડનગરી
ઘાસકોળ
અમરથોળ
અર્જુનબારી
નીચેના પૈકી સંગીતના કયા રાગ સાથે તાનારીરીનું નામ સંકળાયેલું છે?
ભૈરવી રાગ
વસંતરાગ
દીપક રાગ
મલ્હાર રાગ
વડનગરનું કીર્તિતોરણ કોના શાસનકાળ દરમિયાન નિર્માણ પામ્યું હતું?
સોલંકી વંશ
મુઘલવંશ
મૈત્રક વંશ
ગુપ્ત વંશ
વડનગર સાથે કયા પ્રાચીન કવિનું નામ સંકળાયેલું છે?
મીરાબાઈ
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી
પાનબાઈ
વડનગરમાં સૌથી મોટું મ્યુઝિયમ કયા દરવાજાની નજીક આવેલું છે?
નદીઓળ
અમરથોળ
અર્જુનબારી
પીઠોરી
તાના-રીરી સાથે કયા મુઘલ બાદશાડનું નામ સંકળાયેલ છે?
શાહજહાં
જહાંગીર
અકબર
ઔરંગઝેબ
વડનગરમાં કઈ ઐતિહાસિક વાવ આવેલી છે?
(A)
(B)
(C)
(D) A અને B
લટેરી વાવ
રાણકી વાવ
પંચમ મહેતાની વાવ
અડીકડી વાવ
તાનારીરી મહોત્સવ ક્યારથી ખુલ્લો મુકાયો હતો?
2002
2003
2007
2010
આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું તે શાળા હાલમાં કયા નામથી ઓળખાય છે?
પ્રેરણા કેન્દ્ર
કરુણા કેન્દ્ર
અભી પ્રેરણા કેન્દ્ર
વડનગર કુમાર શાળા નં-1
વડનગરએ પ્રાચીન સમયમાં કયા ધર્મનો સમન્વય ધરાવતું હતું?
હિંદુ
બુદ્ધ
જૈન
આપેલ તમામ
UNESCO દ્વારા વડનગરને કયા વર્ષમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું?
2020
2022
2021
2024
કીર્તિતોરણની શૈલી કયા ઐતિહાસિક સ્મારકને મળતી આવે છે?
રુદ્ર મહાલય
તાજમહલ
સિદ્દિસૈયદની જાળી
તારંગા જૈન દેરાસર
આપેલ ચિત્ર શાનું છે?
કીર્તિ તોરણ
કીર્તિ સ્તંભ
ઝૂલતા મિનારા
રુદ્ર મહાલય
કયા મહાનુભાવનો જન્મ વડનગરમાં થયેલ છે?
નીચેનામાંથી કયું સ્મારક વડનગરમાં આવેલ ch?
તાનારીરી સમાધી
જેસલ તોરણ સમાધી
સૂર્યમંદિર
નવઘણ કૂવો
વડનગરના આર્કિયોલોજીકલ ઇન્ટરપ્રિટેશન મ્યુઝિયમનું લોકાર્પણ કોના હસ્તે થયું?
નરેન્દ્રભાઈ મોદી
અમિત શાહ
હર્ષ સંઘવી
ભૂપેન્દ્ર પટેલ
તાનારીરી મહોત્સવના અધ્યક્ષ કોણ હોય છે?
જિલ્લા મુખ્ય
જિલ્લા વિકાસ અધિકારી
ચીફ ઓફિસર
જિલ્લા કલેક્ટર
વડનગરનું રેલવે સ્ટેશન કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું?
(A)
(B)
(C
(D)
ઈ.સ. 1789
ઈ.સ. 1887
ઈ.સ. 1787
ઈ.સ. 1889
