wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

348 NMMS ધો7 સાવિ પ્ર7 સત્ર2

Total questions: 23

Worksheet time: 16mins

Name
Class
Date
1.

શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણા ની પ્રવૃત્તિ કઈ સદીમાં શરૂ કરી?

a)

8

b)

2

2.

અલવાર સંતો કયા ભગવાનને પૂજતા હતા?

a)

વિષ્ણુ

b)

શિવ

3.

ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી?

a)

નરસિંહ મહેતા

b)

રામાનુજાચાર્ય

4.

શંકરાચાર્ય ના પિતાજીનું નામ શું હતું?

a)

કેશવ

b)

શિવગુરુ

5.

રામાનુજાચાર્ય નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?

a)

થિરૂઅનંતપુરમ

b)

પેરુમલતૂર

6.

ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો?

a)

હરિ બોલ

b)

જય શ્રીકૃષ્ણ

7.

સંત કબીરના પ્રખ્યાત કવિતા સંગ્રહ નું નામ જણાવો.

a)

બીજક

b)

રૈદાસ

8.

શીખ ધર્મની સ્થાપના કોણે કરી?

a)

ગુરુનાનક

b)

કબીર

9.

'રામચરિત માનસ' પ્રખ્યાત ગ્રંથની રચના કોણે કરી?

a)

સંત રામદાસ

b)

સંત તુલસીદાસ

10.

ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ ગણાય છે?

a)

તુલસીદાસ

b)

નરસિંહ મહેતા

11.

મીરાબાઈ ના લગ્ન ક્યાં રાજ પરિવારમાં થયા હતા?

a)

મેડતા

b)

મેવાડ

12.

મીરાબાઈ એ કઈ કઈ ભાષામાં પદોની રચના કરી હતી?

a)

ગુજરાતી,હિન્દી

b)

રાજસ્થાની,મેવાડી

13.

સંત સૂરદાસ ના ગુરુ નું નામ જણાવો.

a)

વલ્લભાચાર્ય

b)

જ્ઞાનેશ્વર

14.

મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કયા સંતે કરી હતી?

a)

સંત વિઠોબા

b)

જ્ઞાનેશ્વર

15.

સૂફી આંદોલનમાં કઈ કઈ પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી?

a)

કાદરી,નકશબંદી

b)

ચીશતી,સુહરાવર્દી

16.

Match the following

a)

રામદાસ

1.

શિવાજી ના ગુરુ

b)

ચૈતન્ય મહાપ્રભુ

2.

હરિ બોલ નો મંત્ર

c)

સંત કબીર

3.

બીજક કવિતા

d)

રામાનંદ

4.

ઉત્તર ભારતના સંત

17.

Match the following

a)

રામાનુજાચાર્ય ના પિતા

1.

કેશવ

b)

અલવાર સંત

2.

વૈષ્ણવ

c)

રામાનુજાચાર્યનું જન્મસ્થળ

3.

પેરૂમલતુર

d)

નરસિંહ મહેતા

4.

પ્રભાતિયાના રચયિતા

18.

Match the following

a)

શંકરાચાર્ય ના માતા

1.

અંબાબાઈ

b)

રામાનુજાચાર્ય

2.

ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર

c)

નયનાર સંત

3.

શૈવ

d)

શંકરાચાર્ય

4.

8મી સદીના દક્ષિણ ભારતના સંત

19.

રામાનુજાચાર્ય ના માતાનું નામ અંબાબાઈ હતું.

a)

ખરું

b)

ખોટું

20.

તુલસીદાસે બંગાળ માં 'હરીબોલ' નો મંત્ર ગુંજતો કર્યો.

a)

ખોટું

b)

ખરું

21.

શંકરાચાર્યપછી આશરે 250 વર્ષ પછી દક્ષિણ માં રામાનુજાચાર્ય થયાં.

a)

ખરું

b)

ખોટું

22.

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના છેલ્લા કવિ ગણાય છે.

a)

ખરું

b)

ખોટું

23.

ગુરુનાનક ​ (a)   શાખા ના સંત હતા.

Choose from the below words
નિર્ગુણ વાદી
સગુણ વાદી
નિશ્ચય વાદી