wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

1 રાજપુત યુગ : નવાં શાસકો અને રાજ્યો

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

કોના અવસાન પછી ઉત્તર ભારતનુ વિશાળ સામ્રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયુ ?

a)

પુલકેશી બીજો

b)

હર્ષવર્ધન

c)

ચંદ્રગુપ્ત મૌર્ય

d)

સમ્રાટ અશોક

2.

કોના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા?

a)

હર્ષવર્ધન

b)

સમ્રાટ અશોક

c)

ચંદ્રગુપ્ત મૌર્ય

d)

પુલકેશી બીજા

3.

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

a)

શાકંભરી -ચૌહાણ

b)

માળવા- પરમાર

c)

કનોજ -ગઢવાલ

d)

બુંદેલખંડ- ચૌલુક્ય

4.

માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો છે?

a)

સ્તંભતીર્થ

b)

અવંતિ

c)

બુંદેલખંડ

d)

કાશી

5.

પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?

a)

અજય રાજ શાકંભરી

b)

વાસુદેવ

c)

રાજા ભોજ

d)

કૃષ્ણ રાજ

6.

પુલકેશી બીજો કયા વંશ નો રાજા હતો?

a)

ચૌલ

b)

ચેર

c)

ચાલુક્ય

d)

રાષ્ટ્રકૂટ

7.

મહંમદ ગજનીએ ગુજરાતના કયા પ્રસિદ્ધ મંદિર ઉપર ચડાઈ કરી હતી?

a)

સોમનાથ

b)

દ્વારકા

c)

અંબાજી

d)

કોટેશ્વર

8.

બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?

a)

જેજાકભુક્તિ

b)

ઉજ્જયની

c)

અવંતિ

d)

દેવગીરી

9.

કોણે પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી?

a)

રાણી ભાનુમતી

b)

મીનળદેવી

c)

નાઈકીદેવી

d)

રાણી ઉદયમતી

10.

ઈ.સ.820માં કોણે પરમાર વંશની સ્થાપના કરી હતી ?

a)

કૃષ્ણરાજે

b)

સીયકે

c)

મુંજે

d)

ભોજે

11.

ચાહમાન (ચૌહાણ) વંશનો સ્થાપક કોણ હતો ?

a)

અર્ણોરાજ

b)

કૃષ્ણરાજ

c)

વાસુદેવ

d)

સોમેશ્વર

12.

અજયમેરુ નામના નગરની સ્થાપના કોણે કરી હતી ?

a)

અજયરાજ

b)

વાસુદેવ

c)

કૃષ્ણરાજ

d)

ભોજ

13.

ચંદ્રદેવે કયા રાજ્યની સ્થાપના કરી હતી ?

a)

ગોહીલ

b)

જેજાક્ભુક્તી

c)

અજયમેરુ

d)

ગઢવાલ

14.

યશોવર્મા,કીર્તિવર્મા અને પરમર્હીદેવ જેવા મહાન શાસકો કયા રાજ્યમાં થઇ ગયા ?

a)

અવંતિ

b)

જેજાકભુક્તિ

c)

ગઢવાલ

d)

આપેલ એકપણ નહી

15.

ખજુરાહો,કાલીન્જર અને મહોબા કોનાં મુખ્ય નગરો હતા ?

a)

પરમાર

b)

સોલંકી

c)

ચંદેલો

d)

ગોહિલ

16.

રાજપૂતો માટે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી ?

a)

લડાઈમાં અધર્મ આચરતા નહિ

b)

શરણે આવેલાઓનું રક્ષણ કરતા

c)

આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા

d)

તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક નહોતા.

17.

કૃષ્ણરાજે પરમારવંશની સ્થાપના ક્યારે કરી હતી?

a)

ઈ.સ.820માં

b)

ઈ.સ.920માં

c)

ઈ.સ.740માં

d)

ઈ.સ.840માં

18.

ગુજરાતમાં વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા ?

a)

વીરધવલ

b)

અર્ણોરાજ

c)

કર્ણદેવ

d)

સારંગદેવ

19.

ઈ.સ.1191માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી ?

a)

પાણીપતના મેદાનમાં

b)

કુરુક્ષેત્રના મેદાનમાં

c)

કાનવાના મેદાનમાં

d)

તરાઈના મેદાનમાં

20.

માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

a)

સીયક

b)

કુમારપાળ

c)

કૃષ્ણરાજ

d)

ભોજ

21.

પાલવંશના સ્થાપક કોણ હતા ?

a)

ગોપાલ

b)

વિજય સેન

c)

વાસુદેવ

d)

ચંદ્રદેવ

22.

નીચેનામાંથી કયું નગર તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ?

a)

કાલિંજર

b)

ખજુરાહો

c)

મહોબા

d)

આપેલ એકપણ નહી.

23.

વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીને કિનારે કરી હતી ?

a)

સાબરમતી

b)

નર્મદા

c)

સરસ્વતી

d)

રૂપેણ

24.

મીનળદેવીએ બંધાવેલ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?

a)

ધોલેરા

b)

ધોળાવીરા

c)

ધંધુકા

d)

ધોળકા

25.

રાજપૂતયુગનું સ્તંભતીર્થ એટલે આજનું..........

a)

ખંભાત

b)

સુરેન્દ્રનગર

c)

સુરત

d)

ભરૂચ