NEW
Font size
Worksheets101 ધો7સાવીપ્ર1,2,10ખરાખોટા NMMS
Total questions: 25
Worksheet time: 13mins
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રાજપૂત રાજવીઓ એ ઇ.સ.700 થી ઇ.સ.1200 દરમિયાન મોટાભાગના ભારતપર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે.
ખોટું
ખરું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ગઢવાલ રાજ્યનો સ્થાપક રાજા ચંદ્રદેવ હતા.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ખજુરાહો, કાલીન્જર અને મહોબા ચંદેલો ના મુખ્ય નગરો હતા.
ખોટું
ખરું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ઇ.સ. 1820 માં કૃષ્ણરાજ એ પરમારવંશની સ્થાપના કરી હતી.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં ભોજપુર/ભોપાલ નગર વસાવ્યું.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ઇ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણ ની સ્થાપના કરી.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રાણી ભાનુમતી એ પાટણ માં વિશ્વપ્રસિદ્ધ વાવ બનાવી હતી.જે રાણી ની વાવ તરીકે ઓળખાય છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
પાલ વંશનો સ્થાપક પ્રતિપાલ ( 750-770) નામના રાજા હતા.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ચાલુકયવંશમાં કીર્તિવરમન, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો જેવા મહત્વ ના શાસકો થઈ ગયા.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રાજપૂત યુગમાં રાજાનું પદ વંશપરંપરાગત નહોતું.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
પોતાના એકપણ પુત્રને સુલતાન બનાવવા યોગ્યન સમજતા ઈલતુમિશ એ પોતાની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરી.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
મુહંમદ તુગલક ના સમયમાં ઓસ્ટ્રેલિયન મુસાફર જેકોઝ ભારતની મુલાકાતે આવ્યો હતો.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
દિલ્લી સલતનત ના સમયગાળામાં મંદિરો,આશ્રમો વિગેરે જેવી સ્થાપત્ય કલાની કૃતિઓ તૈયાર થઈ.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
હરિહરરાય અને બુકકારાય નામના 2 ભાઈઓએ યમુના નદીના કિનારે દિલ્લી નગર વસાવ્યું.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
કૃષ્ણદેવરાય ના સાહિત્ય અને કલા ના ઉત્તેજન ને કારણે તે આંધ્ર ના ભોજ તરીકે ઓળખાયા.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
મહાસાગર નું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ નું બનેલું છે.તેથી તેને સિમા કહે છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ગરમ મૅગમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે.જેને જળકૃત ખડક કહે છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
આરસપહાણ એ જળકૃત ખડકનું ઉદાહરણ છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છેકે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે,તેને જ્વાળામુખી કહે છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય,જેથી તિરાડો બને,જે મોટી અને પહોળી બને તેને ચેકડેમ કહે છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવાકે નાના મોટા ખડકો,રેતી અને કાંકરા નિક્ષેપિત થતા ડ્રમલિન ભૂમિ સ્વરૂપ ની રચના થાય છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રણમાં હિમનદી એ ઘસારણ અને નિક્ષેપણ નું મુખ્ય પરિબળ છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે.
ખરું
ખોટું
■ નીચેના વિધાન ખરા/ખોટા છે તે જણાવો. ■
જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નિચાણવાળી ભૂમિમાં પડે તો તેને રેતીના ઢુંવા કહે છે.
ખરું
ખોટું
