wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

155 જનરલનોલેજ

Total questions: 28

Worksheet time: 12mins

Name
Class
Date
1.

અટિરા શાના માટે જાણીતું છે ?

a)

કાપડ સંશોધન

b)

સલાટકામ

2.

હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?

a)

સુરાષ્ટ્ર

b)

દખણ

3.

વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?

a)

ઔરંગા

b)

તાપી

4.

ગુજરાતનો ઊંચામાં ઊંચો પહાડ કયો છે ?

a)

પાવાગઢ

b)

ગિરનાર

5.

ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું ?

a)

ગોપનાથ

b)

વેરાવળ

6.

ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?

a)

ધુવારણ

b)

કાકરાપાર

7.

ગુજરાતનો સૌથી મોટો પશુઓ નો મેળો ક્યાં ભરાય છે ?

a)

તરણેતર

b)

વૌઠા

8.

ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જિલ્લો કયો છે ?

a)

અમદાવાદ

b)

સુરત

9.

ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે ?

a)

મોરબાજ

b)

કલકલિયો

10.

ગુજરાતનો કયો દરિયા કિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?

a)

વેરાવળ

b)

વલસાડ

11.

ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ?

a)

ચરોતર

b)

કાનમ

12.

ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે

a)

વડ

b)

આંબો

13.

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે ?

a)

ગોરખનાથ

b)

આરાસુર

14.

ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે ?

a)

નારાયણ સરોવર

b)

સરદાર સરોવર

15.

ગુજરાતનું કયું સ્થળ હિંદનુંબારું તરીકે જાણીતું હતું ?

a)

ખંભાત

b)

વડોદરા

16.

અલંગ કયા જિલ્લામાં આવેલું છે ?

a)

મોરબી

b)

ભાવનગર

17.

આજવા ડેમ કોણે બનાવ્યો હતો ?

a)

સયાજીરાવ ગાયકવાડ

b)

મહારાજા જામ સિંહ

18.

કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે ?

a)

ફ્લેમિંગો

b)

સારસ

19.

કચ્છ નો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?

a)

મુન્દ્રા

b)

અંજાર

20.

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?

a)

નખત્રાણા

b)

ગાંધીધામ

21.

કચ્છમાં આવેલો કયા સરોવરનો પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?

a)

નારાયણ સરોવર

b)

નળ સરોવર

22.

કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?

a)

ભૂંગા

b)

ઇગલું

23.

કડાણા ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

a)

મહી

b)

સાબરમતી

24.

કયુ પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે ?

a)

મોર

b)

ફ્લેમિંગો

25.

કવાંટ મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

a)

છોટાઉદેપુર

b)

પંચમહાલ

26.

ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે ?

a)

પાવાગઢ

b)

ગિરનાર

27.

ગુજરાતના સંખેડા નું લાકડા પરની કલાકારીગરી નું કયું કામ પ્રખ્યાત છે ?

a)

જરીકામ

b)

ખરાદીકામ

28.

ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું ?

a)

નડિયાદ

b)

દિવ