wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ - 6, 7, 8, ક્વિઝ

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ચંદ્રગુપ્ત બીજાએ પાટલિપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી ?

a)

તક્ષશિલા

b)

નાલંદા

c)

પ્રયાગરાજ

d)

ઉજ્જૈન

2.

ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન ક્યા પ્રકારના પાક માટે અનુકૂળ છે ?

a)

ઘઉં

b)

મકાઈ

c)

ડાંગર

d)

કપાસ

3.

ભૂમધ્ય સમુદ્ર અને ઍટલેન્ટિક મહાસાગરને કઈ સામુદ્રધુની જોડે છે ?

a)

પાલ્કની

b)

જિબ્રાલ્ટરની

c)

બેરિંગની

d)

મલાક્કાની

4.

રણપ્રદેશમાં બીજના ચાંદ આકારના રેતીના ઢૂવાને શું કહે છે ?

a)

યુવાલા

b)

બારખન

c)

ડોલાઈન્સ

d)

પંખાકાર મેદાન

5.

ભારતની દક્ષિણે નજીકમાં કયું વૃત આવેલું છે ?

a)

કર્કવૃત

b)

મકરવૃત

c)

વિષુવવૃત

d)

ધ્રુવવૃત

6.

ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

d)

ચાર

7.

દિલ્લી સલ્તનતનો ક્યો સુલતાન દિલ્લીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો હતો ?

a)

કુતુબુદ્દિ ઐબક

b)

ઈબ્રાહિમ લોદી

c)

જલાલુદ્દીન ખિલજી

d)

અલાઉદ્દીન ખિલજી

8.

ગઢકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું ?

a)

તોપોના

b)

અનાજના

c)

દારૂગોળાના

d)

હાથીઓના

9.

બરસાના (ઉત્તરપ્રદેશ) માં ઉજવાતી હોળી ક્યા નામે ઓળખાય છે ?

a)

‘જૂતામાર હોળી’

b)

‘લડ્ડુમાર હોળી’

c)

‘લઠ્ઠમાર હોળી’

d)

‘ગન્નામાર હોળી’

10.

ક્યા તહેવારમાં રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ પધરાવવામાં આવે છે ?

a)

હોળી

b)

પોંગલ

c)

ઓણમ

d)

લોહડી

11.

કેરળમાં ઓણમનો તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાય છે ?

a)

8 દિવસ

b)

9 દિવસ

c)

10 દિવસ

d)

11 દિવસ

12.

કઈ વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે ?

a)

પુકુરવિધિ

b)

પહિંદવિધિ

c)

ઘુમ્મરવિધિ

d)

જુંમ્મરવિધિ

13.

ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે ?

a)

ગુજરાત

b)

અસમ

c)

મહારાષ્ટ્ર

d)

અંદમાન-નિકોબાર

14.

ક્યા વૃક્ષોના લાકડાંમાંથી રમતગમતનાં સાધનો બને છે ?

a)

વાંસ અને પાઈન

b)

સાગ અને સાલ

c)

દેવદાર અને ચીડ

d)

અબનૂસ અને રોઝવુડ

15.

ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ?

a)

23%

b)

33%

c)

40%

d)

50%

16.

ગુજરાતનું ક્યું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે ?

a)

સરદાર સરોવર

b)

નારાયણ સરોવર

c)

માન સરોવર

d)

નળ સરોવર

17.

સહારાના રણપ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે ?

a)

ખનીજતેલ

b)

કોલસો

c)

અબરખ

d)

બૉક્સાઈડ

18.

લદાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે ?

a)

ઘી

b)

દહીં

c)

પનીર

d)

માખણ

19.

લદાખ બીજા ક્યા નામથી ઓળખાય છે ?

a)

ચા - પાન

b)

ખાચા - પાન

c)

ખાન - પાન

d)

ખા - ચા - પાન

20.

કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે ક્યા વૃક્ષો વાવવામાં આવ્યાં છે ?

a)

ચેરના

b)

ગાંડા બાવળના

c)

આંબાના

d)

ખીજડાના

21.

માનગઢ હત્યાકાંડ ક્યા - ક્યા રાજ્યોની સરહદ પર થયો હતો ?

a)

ગુજરાત – મહારાષ્ટ્ર

b)

ગુજરાત – મધ્યપ્રદેશ

c)

ગુજરાત – ગોવા

d)

ગુજરાત – રાજસ્થાન

22.

નીચે આપેલ આંદોલનને તેમના ક્રમ મુજબ ગોઠવો.

1. દાંડીકૂચ  2. ચંપારણ સત્યાગ્રહ  3. હિંદ છોડો આંદોલન  4. અસહકાર આંદોલન

a)

1, 2, 3, 4,

b)

2, 4, 1, 3,

c)

3, 4, 1, 2,

d)

4, 1, 2, 3,

23.

F. I. R. નું પુરું નામ શું છે ?

a)

First Intelligence Report

b)

First Identification Report

c)

First Insurance Report

d)

First Information Report

24.

ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

a)

કેરલ

b)

બિહાર

c)

ઉત્તર પ્રદેશ

d)

પશ્ચિમ બંગાળ

25.

નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?

a)

વડી અદાલતો તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે.

b)

બધી જ વડી અદાલતોનું મહત્વ ન્યાયતંત્રમાં સમાન છે.

c)

વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકતી નથી.

d)

વડી અદાલતમાં વ્યવહાર અંગ્રેજી ભાષામાં જ ચાલે છે.