NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 35
Total questions: 20
Worksheet time: 10mins
વંદે માતરમ ગીત સર્વ પ્રથમ કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું?
આનંદ મઠ
ધીરે વહે છે તે દિન
વિસ્મૃતિના ગર્ભમાં
સત્યના પ્રયોગો
લોકસભાના સભ્યની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
35 વર્ષ થી વધુ
22 વર્ષથી વધુ
25 વર્ષથી વધુ
30 વર્ષથી વધુ
રાજ્યોના રાજ્યપાલ ની નિમણૂક કોણ કરે છે?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયમૂર્તિ
ગૃહપ્રધાન
ભારતરત્ન એવોર્ડ કોણ જાહેર કરે છે?
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભા
રાજ્યસભા
રાષ્ટ્રપતિ પોતાના હોદ્દાનું રાજીનામુ કોને સુપરત કરે છે?
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકરને
સર્વોચ્ચ અદાલત ના મુખ્ય ન્યાયમૂર્તિ
UNESCO નું વડું મથક ક્યાં આવેલું છે?
પેરિસ
બર્લિન
ન્યુ યોર્ક
જીનીવા
સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન) નું સૌથી મોટું અંગ કયું છે?
સચિવાલય
સલામતી સમિતિ
વાલીપણા સમિતિ
સામાન્ય સભા
પ્રકાશિત થાય તે પહેલાજ પ્રતિબંધિત થનાર વિશ્વનું પ્રથમ પુસ્તક કયું છે?
1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
અભિનવ ભારત
સત્યાર્થ પ્રકાશ
સંવાદકૌમુદી
Choose the past participle of' to Go'
Gone
Went
Goed
Going
............i come in ?
May
Can
Will
Should
He has been playing..........tea break
Until
Since
From
For
Cow is our ......animal
Domastic
Domestic
Domise
Demestic
સાચો સ્પેલિંગ કયો છે?
Confidance
Confidanse
Condidence
Confidense
'નમૂના માટે બે મુઠી લેવાતા દાણા ' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
વાનચી
કસુંબો
વનલા
વિરક્ત
'સાપ 'નો સમાનાર્થી શબ્દ
ભોગીન્દ્ર
ગ્રીવા
અંશ
કીર
અગ્નિશામક દળના જવાનોના કપડાં અગ્નિ અવરોધક બનાવવા શાનો ઉપયોગ થાય છે?
પોલીથીન
PVC
મેલેમાઇન
બેકેલાઈટ
કોને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહે છે?
વાઇરસ
ફૂગ
લિલ
બેક્ટેરિયા
કેટલા ત્રિકોણ બને?
6
5
7
3
કેટલા ત્રિકોણ બને ?
5
6
7
8
કેટલા ચોરસ બને?
8
7
6
5
