NEW
Font size
Worksheetsભારતીય બંધારણ
Total questions: 15
Worksheet time: 8mins
ભારતમાં કયા મિશન અન્વયે બંધારણ ઘડતરની પક્રિયા શરૂ થઇ હતી?
કેબિનેટ મિશન
ક્રિપ્સ મિશન
સાયમન કમિશન
મોર્લ કમિશન
બંધારણસભાની પ્રથમ બેઠક કઇ તારીખે મળી હતી?
9 ડિસેમ્બર,1946
8 ડિસેમ્બર,1946
10 ડિસેમ્બર,1946
11 ડિસેમ્બર,1946
આ ચિત્ર કોનું છે તે જણાવો.
જવાહરલાલ નહેરૂ
સરદાર પટેલ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
મહાત્મા ગાંધીજી
ડૉ.બાબાસાહેબ આંબેડકર બંધારણની કઇ સમિતિના અધ્યક્ષ હતા?
ઝંડા સમિતિ
રાષ્ટ્રગાન સમિતિ
પ્રારૂપ સમિતિ
સંચાલન સમિતિ
ભારતનું રાષ્ટ્રગાન "જન ગણ મન" કયા સાહિત્યકારની રચના છે?
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટપાધ્યાય
જવાહરલાલ નહેરૂ
ડૉ.ભીમરાવ આંબેડકર
ભારતનું બંધારણ ભારતીય સંસદમાં ક્યારે રજૂ કરાયું હતું?
26, નવેમ્બર,1949
26 જાન્યુઆરી,1950
26 ડિસેમ્બર,1949
25 જાન્યુઆરી,1950
ભારતીય બંધારણમાં કેટલી કલમો અને પરિશિષ્ટો હતા?
395 કલમો, 8 પરિશિષ્ટો
394 કલમો, 8 પરિશિષ્ટો
395 કલમો, 7 પરિશિષ્ટો
399 કલમો, 8 પરિશિષ્ટો
આ ચિત્રને ઓળખો, કહો તે મહાનુભાવનું નામ શું છે?
ડૉ.ભીમરાવ આંબેડકર
ડૉ.બી.એન.રાવ
શ્રી વેકેંટરામન
જવાહરલાલ નહેરૂ
ભારતીય બંધારણે ભારતીય નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો આપેલા છે?
સાત
પાંચ
આઠ
નવ
આ ચિત્રને ઓળખીને કહો આ બંધારણનો કયો ભાગ છે?
આમુખ
મૂળભૂત ફરજો
મૂળભૂત હકો
પરિશિષ્ટ
26 જાન્યુઆરી,1950 ભારત કયા દિવસ તરીકે ઉજવાય છે?
પ્રજાસત્તાક દિન
સ્વતંત્રતા દિન
અહિંસા દિન
યુવા દિન
ચિત્રમાં રહેલા સન્માનીય વ્યક્તિ ભારતમાં કયા પદ પર આરૂઢ છે?
ઉપરાષ્ટ્રપતિ
ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ભારતની સંસદના ઉપલા ગૃહને કયા નામથી ઓળખવામાં આવે છે?
લોકસભા
વિધાનસભા
રાજ્યસભા
વિધાન પરીષદ
આ કયા રાજ્યની વિધાનસભાનું ચિત્ર છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
કર્ણાટક
ભારતની મુખ્ય અદાલને કયા નામથી ઓળખવામાં આવે છે?
સુપ્રીમ કોર્ટ
હાઇકોર્ટ
હાઇ કમિશન
સેક્રેટીયેટ
