wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પ્રકરણ-૬ માં ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે ?

a)

61 થી 69

b)

70 થી 81

c)

82 થી 86

d)

61 થી 90

2.

સમન્સ વિશે ની જોગવાઈ ક્યાંથી ક્યાં સુધી છે ?

a)

61 થી 69

b)

70 થી 81

c)

82 થી 86

d)

61 થી 90

3.

ફરારી વ્યક્તિને જાહેરનામા અંગેની જોગવાઈ ક્યાંથી ક્યાં સુધી છે?

a)

61 થી 69

b)

70 થી 81

c)

82 થી 86

d)

61 થી 90

4.

Crpc ની કઈ કલમ અનુસાર તપાસ દ્વારા સમન્સની બજવણી થઈ શકે?

a)

68

b)

69

c)

70

d)

એક પણ નહિ

5.

સમન્સ કેવા સ્વરૂપમાં હોઈ શકે છે?

a)

મૌખિક

b)

લેખિત

c)

લેખિત અને મૌખિક

d)

એક પણ નહિ

6.

સ્ત્રી આરોપીની મેડિકલ તપાસ સ્ત્રી દ્વારા જ થવી જોઈએ એવી જોગવાઈ કય કલમમાં છે?

a)

52

b)

53

c)

54

d)

એક પણ નહિ

7.

Crpc ની કય કલમમાં પકડાયેલ વ્યકિતના નોમીનેટ ને જાણ કરવા વિશે ઉલ્લેખ કરાયો છે ?

a)

50(૧)

b)

૫૦(૨)

c)

૫૦(૩)

d)

એક પણ નહિ

8.

Crpc ની કય કલમમાં વ્યકિત પોતે જ પોતાનો જામીન બની શકે?

a)

88

b)

89

c)

90

d)

87

9.

દરેક જિલ્લામાં અને રાજ્ય સ્તરે કંટ્રોલ રૂમ ની સ્થાપના ક્કોન કરે ?

a)

હાઇકોર્ટ

b)

પોલીસ નિયામક

c)

રાજ્ય સરકાર

d)

એક પણ નહિ

10.

સી આર પી સી ની કલમ માં સીઝર મેમા ની જોગવાઈ છે ?

a)

52

b)

51

c)

50

d)

53

11.

પકડાયેલ વ્યક્તિ ને પોલીસ અધિકારીઈ કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો પડે ?

a)

24 કલાક માં (મુસાફરી સમય સહિત)

b)

૧૨ કલાકમાં મુસાફર સમય બાદ કરતા

c)

૨૪ કલાકમાં મુસાફરી સમય બાદ કરતા

d)

એક પણ નહિ

12.

નીચેનામાંથી કોણ સમન્સની બજવણી ન કરી શકે ?

a)

કોઈપણ પોલીસ અધિકારી

b)

પી આઈ કે તેનાથી ઉપરનો અધિકારી

c)

કોઈપણ રાજ્ય સેવક

d)

રાજ્ય સરકાર નક્કી કરે તે રાજ્ય સેવક

13.

જે વ્યક્તિના નામનું સમન્સ હોય તે વ્યક્તિ હાજર ન હોય તો નોકરને સમન્સની બજવણી કરી શકાય ?

a)

હા કરી શકાય

b)

ના કરી શકાય

c)

નકર દસ વર્ષ કરતા જૂનો હોય તો કરી શકાય

d)

જવાબદારી લે તો કરી શકાય

14.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની નિમણુક કોણ કરે છે ?

a)

રાજ્ય સરકાર

b)

હાઈકોર્ટ high court

c)

સુપ્રીમકોર્ટ

d)

રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર-વિમર્શ કરીને

15.

કેટલા વર્ષથી નીચેની ઉંમરના ગુનેગાર બાળ ગુનેગાર કહેવાય?

a)

18

b)

16

c)

14

d)

એક પણ નહિ