NEW
Font size
WorksheetsCDS બિપિન રાવત gk પ્રશ્નો /નૌસીલ પટેલ
Total questions: 14
Worksheet time: 7mins
જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ શુ હતા?
વાયુસેના ના પ્રમુખ
નૌસેના ના પ્રમુખ
થલ સેનાના સેના અધ્યક્ષ
CDS
જનરલ બિપિન રાવત નો જન્મ ક્યારે થયો હતો
1958
1955
1961
1959
બિપિન રાવત નો જન્મ કઈ રાજ્યમાં થયો હતો
ઉત્તરાખંડ
બિહાર
દિલ્લી
તામિલનાડુ
જનરલ બિપિન રાવત નું પૂરું નામ જણાવો
બિપિન લક્ષ્મણસિંહ રાવત
બિપિન રામસિંહ રાવત
બિપિન રાજનાથસિંહ રાવત
એક પણ નહીં
જનરલ બિપિન રાવતની ધર્મપત્ની નું નામ શું હતું
લીલાવતી રાવત
મધુલીકા રાવત
સુશીલા રાવત
એક પણ નહીં
જનરલ બિપિન રાવત નું દુઃખદ અવસાન ક્યારે થયું હતું
8 ડિસેમ્બર 2021
9 ડિસેમ્બર 2021
7 ડિસેમ્બર 2021
16 માર્ચ 2021
જનરલ બિપિન રાવત નું અવસાન કયા સ્થળે થયું હતું
કૂન્નુર ,કેરળ
કુન્નુર,તમિલનાડુ
કુન્નુર, કર્ણાટક
એક પણ નહીં
ભારત ના સૌપ્રથમ CDS (રક્ષા પ્રમુખ)કોણ હતા
જનરલ બી.કે સિંહ
જનરલ વિક્રમ સિંહ
જનરલ બિપિન રાવત
જનરલ મુકુંદ નરવાને
બિપિન રાવત નું અવસાન જે હેલિકોપ્ટરથી થયું તેનું નામ શું હતું
MI-17 V5
MI-17-v4
MI-17-v7
No
જનરલ બિપિન રાવત સર ભારત ના પ્રથમ CDS ક્યારે નિયુક્ત થયા હતા
1 એપ્રિલ 2091
1 જાન્યુઆરી 2020
1 ડિસેમ્બર 2019
No
જનરલ બિપિન રાવત નીચેનામાંથી કયા ક્યા સન્માન મળ્યા હતા
પરમ વિશિષ્ટ સેવા પદક
ઉત્તમ યુદ્ધ સેવા પદક
અતિ વિશિષ્ટ સેવા પડક
તમામ
કઈ યુનિવર્સિટી એ જનરન બિપિન રાવત ને ડોકટર ઓફ ફિલોસોફી ની ડિગ્રી આપી હતી
દેહરાદૂન યુનિવર્સિટી
ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી
મદ્રાસ યુનિવર્સિટી
એક પણ નહીં
જનરલ બિપિન રાવત ભારતસેના કયા પદ ઉપર ભરતી થયા હતા
કેપટન
લેફટીનેંટ
કર્નલ
CDS
CDs બિપિન રાવત સ્વોર્ડ ઓફ ઓનર સન્માન કઈ અકાદમી આપ્યો હતો
ઇન્ડિયન મેલેટ્રી એકેડમી
ઇન્ડિયન મેલેટ્રી એકેડમી દેહરાદૂન
ઇન્ડિયન મેલેટ્રી એકેડમી પુણે
No
