wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

INDIAN NATIONAL CONGRESS

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

1. નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન/નો પસંદ કરો.

a)

a. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એ.ઓ. હ્યુમ દ્વારા કરવામાં આવી હતી.

b)

b. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા.

c)

c. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું દ્વિતીય અધિવેશન મદ્રાસમાં યોજાયું હતું.

2.

2. નીચેનામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કયું અધિવેશન ગુજરાતમાં યોજાયું હતું?

a)

a. 3 જુ

b)

b. 15 મું

c)

c. 18 મું

d)

d. 24 મું

3.

3. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

a)

a. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ 72 સભ્યો વકીલ હતા.

b)

b. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કુલ 39 સભ્યો વકીલ હતા.

c)

c. પ્રથમ અધિવેશનમાં કુલ 10 પ્રસ્તાવો પસાર થયા હતા.

4.

4. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં યોજાયું હતું.

a)

a. બેલગામ

b)

b. કલકતા

c)

c. ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય – મુંબઈ

d)

d. ફર્ગ્યુસન કોલેજ – પુણે

5.

5. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

a)

a. ઈ.સ. 1904 માં યુનિવર્સીટી એક્ટ પસાર થતા લોકો ખુશ થયા.

b)

b. ઈ.સ. 1905 માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા તેથી સ્વદેશી ચળવળ તીવ્ર બની.

c)

c. જહાલવાદી પક્ષના પુરસ્કર્તા લોકમાન્ય બાળ ગંગાધર તિલક હતા.

6.

6. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

a)

a. જહાલવાદી 3p અર્થાત petition, prayer protest માં માનતા હતા.

b)

b. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન હતા.

c)

c. ઈ.સ. 1907 માં સુરત અધિવેશનમાં કોંગ્રેસનું વિભાજન થયું હતું.

7.

7. નીચેનામાંથી સ્વદેશી આંદોલનમાં ક્યાં લક્ષણો હકારાત્મક ગણી શકાય?

a)

a. સ્વદેશીનો પ્રચાર

b)

b. રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત

c)

c. બહિષ્કારનો કાર્યક્રમ

8.

8. નીચેનામાંથી ક્યાં વિધાન ખોટું છે?

a)

a. 16 ઓક્ટોબર 1905ના દિવસને બંગાળમાં શોક દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

b)

b. લેફટીનેન્ટ ગવર્નર બૈજા ફાયલ્ડ ફુલર મુસલમાનોને પોતાની “પ્રિય પત્ની” ના રૂપમાં ઉલ્લેખ કરતા.

c)

c. બંગાળનું વિભાજનનો ઉદેશ્ય વહીવટી સરળતા જ હતું.

9.

9. નીચેનામાંથી ક્યાં નેતાએ કોંગ્રેસને “ત્રણ દિવસનો તમાચો” કહી હતી?

a)

a. લાલા લજપતરાય

b)

b. દાદાભાઈ નવરોજી

c)

c. અશ્વિની કુમાર દતા

d)

D. રાસબિહારી ઘોષ

10.

WHICH OF THE FOLLOWING LEADER/S CAN BE CONSIDERED MODERATE LEADER?

a)

FEROZSHAH MAHETA

b)

BADARUDDIN TAIYABAJI

c)

KT TELANG

d)

ANAND CHARLU